SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. ૬ * સાંભલ તું બાઇ હે ઘરની સ્વામિની હારા લાલ. જેહ કહેશે તેહ કરીયું હારા લાલ, અહ કુલ રીત છે તે ચિત ધર્યું હારા લાલ; પટ માસી કરર્યું હે વ્રત આચાર ારા લાલ, ભ-તું મિરતે હે પછી નિરધાર મહારા લાલ. કહે વેશ્યા હો ટેક છું(વું) તુહે મહારા લાલ, વહેલા થાહે શીખ દીધી અમહે મહારા લાલ; કહે એકજ હો દાનશાળા કીજે મહારા લાલ, તિહાં બાઈ' બેઠા હે દાન હમે દીજે મહારા લાલ. અરથી આવે છે જે વલી પન્થ મહારા લાલ, તેહની ભક્તિ જ હો કરીયે સન્ત મહારા લાલ; પંખીને (ચૂ)મુજ હો દીજે બહુ મહારા લાલ, સંતોષીઈ આવ્યો હ ઇહાં સહુ મહારા લાલ. વેશ્યા કહે હો વાર મ લાવ મહારા લાલ, મન્દિર બેસે હો ધરી ઉમાહો મહારા લાલ; દાનશાળાને હો ઓ છે ઓરડો મહારા લાલ, આ મન્દિર હૈઠે હો અવલ છે કેરડો મહારા લાલ. વેશ્યાવયણે હા કુમરી ઉછંગે મહારા લાલ, દીચું દાનજ હે મનને રંગે હારા લાલ; એકજ ભકતેં હો ભોજન સાચવે મહારા લાલ, પરમેશ્વરનાં હો ગુણ સંસ્તવે મહારા લાલ. પુફફા તંદુલનાં હે ભરી ભરી સંડલા હારા લાલ, આછા ઝીણા હો મોકલે જેડલા હારા લાલ; કુમારી દયે હો ચૂત અણુના મહારા લાલ, પંખી આવે છે તે કિ રે વણના હારા લાલ. . ૧૦ ૧૧ ૧૨ ૧-ખાવાનું. ૨-ઉમંગ. ૩-એ-આ, પેલે, અહીં. ૪–પોપટ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy