SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ (કુમરીનો ચાલુ અધિકાર.) પરદેશી પંખી હો જાતિ અનેરી મહારા લાલ, આવે પ્રભાતિ હો નિરખેં હરી મહારા લાલ; જાણ વીરસેનનો હે આવે સૂક કોઈ મહારા લાલ, તો હું જોઉં તો કહા ઈસઈ મહારા લાલ. ૧૩ ઇમ તસ દિવસ હો થયા ઘણેરા મહારા લાલ, પણિ તસ સુધજ હા ન કહેં અનેરા મહારા લાલ; કે ! આગળ વીતક હો કહું હિયાના મહારા લાલ, પિહરજ હો ઈમ રહે દીરના મહારા લાલ. ૧૪ પંખીને દીઈ હે ચૂણ જૂધ મહારા લાલ, તેણે પ્રદેશ હો વાતજ ઇમ હુઈ મહારા લાલ; નિજ નિજ ભાષે હો ધમ બેલંતા મહારા લાલ, પંખી વાતજ હે કરે ડેલંતા મહારા લાલ. ૧૫ પુણ્યસંગે હો સહુ દુ:ખ દલસે મહારા લાલ, સુકપંખી હો કુમરીને મિલર્ચે મહારા લાલ; કહે વીસમી હો હાલ રસાલ મહારા લાલ, ગંગ કહે પુત્યે હો મંગળમાલ મહારા લાલ. ૧૬=૫૯ પોપટ મિલાપ) ૧ દુહા સુકપંખી સહુ એકઠાં, નિજ નિજ વાણી બોલંત; પંખીને ચૂર્ણ જૂજૂઓ, આપે છે પુણવત્ત. શ્રીપુર વેસ્યામન્દિરે, રહે છે ચતુર સુજાણ; પુણ્ય જાણીને નિજકરે, કુમરી દીઘું દાન. તે ચૂર્ણ આસ્વાદતાં, ઉપજે અનિહી સખ; પણ તે કુમરી વિગિણી, દીસે છે કઈ દુખ. ૧-મૂલમાં પાઠ “વિઠક” છે. –સ્વહસ્તથી. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy