________________
| (કમરીને ચાલુ અધિકાર.) ઢાલ. કેશાવરણ છે, કાઢ કસુબો મારા લાલ, એ દેવી. અથવા, નજરે નિહાળે હો, બોલ સાંભલો મારા
લાલ, એ રગે, ઇમ વિમાસી હે બેલે હસી મહારા લાલ, તુમ કુલિ નિતજ હે ભલી ન કિસી મહારા લાલ: એક મુકીને તે અન્યશું મિલવું મહારા લાલ, જેતે સાપુરીસને હો દીસે હલવું મ્હારા લાલ. બોલે વેસ્યા હે સુણ તું મૂરખું મહારા લાલ, અહ કુલ વિધવાહો કહીંય ન નિરખું મહારા લાલ; સદા સોહાગણ હે નામ ધરાવે મહારા લાલ, તેતો પુણ્ય હો પદવી પાવે મહારા લાલ. સાંભલી કુમરી હો કહે કરજેડી હારા લાલ, ઉત્તમજનને હે મોટી ખેડી મહારા લાલ;
સુહણે પરનર હે અમો નઈ ઈચ્છું મહારા લાલ, અમે એ વાતજ કદી નવિ પ્રીછું મહારા લાલ. કહે વેશ્યા હો એવું મ્યું ભાખે મ્હારા લાલ, પામી યણજ કહે કુણ નાંખે મહાર લાલ; જેહી ભંજાવીસ હો તાહરી આખડી મહારા લાલ, અમ ઘરિ એ
મહારે લાલ. કુમારી ચિંતે હે જેરે વ્રત માહરૂં મહારા લાલ, સહી ભંજાવે હે નિચે ખરૂં મહારા લાલ; તેણુ હું કપટૅ હો વચન વાવરી મહારા લાલ, સમજાવું જિમ રહે હો વેશ્યા ઠારી મહારા લાલ. કાલવિલંબે હો હસે કામ હારા લાલ, જિમ સીતા હૈ પામ્યો રામ મહારા લાલ;
ઈસું વીમાસી હો કહે કામિની હારા લાલ, ૧–ને પણ. ૨-ઠાવકી, નિશ્ચિંત, ૩-વિચારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org