SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. સાહેલડી ! ચાહે તેને ચાહીઈ હોલાલ, દિલભર થઈને છેક; સાહેલડી ! કપટ જે તેહશું રાખીઈ લાલ, તે દુહવાયે પ્રભુ એક. સા. યો૦ ૧૫ સાહેલડી ! એમ કથન વચન કહ્યાં ઘણું હોલાલ, કેસાયે તેણીવાર; સાહેલડી !ગંગવિજયે પૂરી કહી હોલાલ, ઓગણીસમી ઢલ રસાલ. સાહેલડી ! વન લાહો લીયે હલાલ. ૧૬-૪૩૮ દુહા. કુમરી કહે સુણે માતજી, તુમહે કહ્યું તે સત; પણ એ મુજ ગમતું નહીં, સાચી એહ મુજ વાત; અહ કુલ એ યુગતું નહીં, તુમચો એ આચાર; અઘટતું ઈમ કિમ બોલીયે, એહવું વચન અરા . ૨ રે સુન્દરી ! તું શું લવે ! જિમ તિમ અરે મૂઢ, અમધિર આવે પતિપણું, કિમ? રહેશે તુજ સુદ્ધ. ૩ સાંભલી વયણ તે આકરા, દુ:ખે ભરાણી જેહ, જાણે પીઉં વિષ ઘેલીને, મરવું (નિ)શ્ચિ એહ. ૪ પણિ દેવે કહ્યું છે, મિલત અધિકાર; મિડેવચણે સતપીઠ, વેશ્યાને નિરધાર. ૫ ૧-ચાહીયે. જૂની ભાષામાં એને બદલે ઇ ઉપર મીઠું કરવામાં આવતું. ૨-આંહી મૂળપ્રતિમાં “સાયં” પાઠ છે અને પછાડી પંદરમી ઢાલમાં “પુફફા” નામ છે. જેથી જણાય છે કે લહિયાની આંહી કસૂર થઈ હશે ! ૩ અહીં મૂલપાઠમાં “તાજી” છે પણ તે અગ્ય લાગે છે. ૪-અમારે ઘેર આવવાં છતાં પણ હારું એકજ પ્રતિવ્રતપણું શુદ્ધ કેમ રહેશે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy