________________
-
(કુમારીને ચાલુ અધિકાર.) સાહેલડી ! ખાઓ પીઓ ખેલો ખાંતિશું હલાલ, વિલસોનવનવેગ; સાહેલડી ! હસ રમે વળી મેજશું હલાલ, તાહરૂં પૂરણ
ભાગ. સાવ . ૬ સાહેલડી ! મદનલેખા નામે વળી હલાલ, મુજ પુત્રી ગુણ દેવ; સાહેલડી ! તે પાસે રહે એકઠી હોલાલ, દાસી છું! કરસેં.
સેવ. સા ૦ ૭ સાહેલડી ! આ મંન્દિર આ માલીયા હલાલ, આ સુહાલી સેજ; સાહેલડી ! રમલ(ણ) કરે મન મેજર્યું હોલાલ, આણું હૈડે
હેજ. સા૦ ૦ ૮ સાહેલડી ! મીઠેવયણે સંઘતી હલાલ, જાણે થાયે મુજ વશ્ય; સાહેલડી ! વળી વિશેષ ગુણ દાખવી હોલાલ, કરણ્ય હાથ
અવશ્ય. સા. ૦ ૯ સાહેલડી ! આ ધનસંપદ તાહરી હોલાલ, આ સઘળે પરિવાર; સાહેલડી ! રહે સહુ કિંકરપરે હલાલ, કહેશે તે કરશું
આચાર. સાથો. ૧૦ સાહેલડી ! હું રહીસ વિન(વ)તીરે હલાલ, જે કોંગ્રેસે તે કરે; સાહેલડી ! વળી તુજને મેં સોપી હલાલ, ઘરને ભાર વિશેષ.
સાટ ૦ ૧૧ સાહેલડી ! કહ્યું માન તું માહરૂં લાલ, સ્યુ કહીઈ વારેવાર; સાહેલડી ! થેડે કહે ઘણું જાણુઈ હોલાલ, એ હવે માનમાં
વિચાર. સા. ૦ ૧૨ સાહેલડી ! હરપ ધરીઈ હેજશું હોલાલ, કર અમ આચાર; સાહેલડી ! ભોગો ભોગ ભલા ગમ્યું હલાલ, મન ગમતે
ભરતાર. સા. ૦ ૧૩. સાહેલડી!મન ઈછી ભજન કર હોલાલ. વળી પહિરેસેળ સણગાર; સાહેલડી ! ગીત ગાઓ હ કરી હલાલ, રમ વિવિધ પ્રકાર.
સા ૦ ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org