________________
કુસુમશ્રી,
વૃતાન્ત;
હાં લગે સઘળે! કહ્યા, મેં મહારા આગળ જેહવડું થયું, તે તુમ્હે જાણે! સત ! હવે કહા મુજ આગળે, તુમ્હ તણી સાચી સાંભલતાં સુખ ઉપજે, અમ્હે દુઃખીયાને
૯૧
Jain Education International
}
( કુમરીના ચાલુ
અધિકાર )
હાલ. આજ રાન્નુર ધુધળા હો લાલ, એદેસીએ, સાહેલડી ! કહે વેસા અમ્હા નાઇકા હેાલાલ, હું જગમાં પ્રસિદ્ધ; સાહેલડી ! પૂરવપુણ્યપ્રયાગથી હાલાલ, કુલદેવીએ દીધ.-૧ સાહેલડી ! યાવનલાહે લીઈ હેાલાલ; કીજીએ સફલ અવતાર; સાહેલડી !ફિર પીડવે (મીલવા)છે દેહિલા હાલાલ, મનુષાજન્મ વારાવાર.--ર સાહેલડી ! યેાવનલાહે લીઈ હેાલાલ. સાહેલડી ! જલદેવી કરૂણા કરી હાલાલ, આપી ભાગ્યવસેન ! સાહેલડી ! સુખ વિલસા સંસારનાં હાલાલ, નિતનિત બેગરસેન. સા॰ યા૦ ૩ સાહેલડી ! આ અવસર પુણ્યે પામીએ હાલાલ, યે લાહા વિશેષ; સાહેલડી ! યાત્રનય વિત્યા પછી હાલાલ, મધુરું હાથ સેસ. સા॰ ૦ ૪ સાહેલડી ! જનમ સફલ થયા તાહરા હાલાલ, જો આવ્યા માહરે ગેહ; સાહેલડી ! મનગમતાં સુખ ભાગવા હાલાલ, કહુ છુ આણી નેહ. સા યા ૫
For Private & Personal Use Only
વાત;
માત ! ૭=૪૨૨
૧-જેવડું, જેટલું,
૨-મધમાખીયેા જેમ સ્વવૃત્તિથી અન્ય અન્ય સ્થળાનાં પુષ્પાનનાં રસાદિ લાવી મદ્યને સગ્રહી, છેવટ ઉપયાગમાં ન લેવાથી તેને પારધી મનુષ્ય લેઈ ગયા બાદ જેમ હાથ ધસે છે, તેમ તું પણ હાવભાવચેષ્ટાદિ રસાથી વેશ્યાવૃત્તિ યુકત મધુરૂપ પરપુરૂષને, ઉચિત સમયે ભાગવીશ નહી” તા સમય વિત્યા બાદ હાથ ઘસતીજ રહીશ.
www.jainelibrary.org