SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (કુસુમશ્રીકથન, આડકથા.) માવીત્ર કહે નિજ પૂત્રીને, તું રહેજે સ્વામી હજૂર; પુત્રી મોરીહે, વહેલી મલવા આવજે. ૧૪ વયણ મ લોપીશ કંતનું, વલી(મ) કરજે ખીજમતિ ખાસ; સુદી રહે, કુશલ સન્દિસે મોકલે. માત-પિતાને સંભારીએં, તું ર રહેતી ઉદાસ. કુમારી મરીહે, કુશલ૦ ૧૫ કાગલ લિખજે ચૂપશં, કુશલ ખેમને અહી; કુ• કુલ રહેજે કુલ સામું જોઇને, શું કહીઈ ઘણું પ્રાહિ. કુછ કુછ ૧૬ શીખ માગી માવીત્રશું, ચાલી તે અબલબાળ; કુછ કુછ ટાલ અઢારમી એ કહી, ગંગવિજયેં રસાલ. કુકુશલ૦૧૭=૪૧૫ દુહા. હવે તે કુમ કુમરી, પ્રહણમાંહી ચઢી હિ; . શુભયોગે શુભમુહૂર્ત, રતનદ્વીપ (પીડીઆંહિ. ૧ નાગર તાણ્યા નાખુ, ખારૂઆ હુઆહુઅહુઅ હુંશીયાર; સ૮ તાણ્યા ભલ જેરશું, ભૂખ બેલે જયકાર. ૨ વાઉતણું પ્રયોગથી, ચાલે વાહણ ભ(સ)લગા; માલૂમ બેઠાં ઉપરિં, કહે તે વાત અલગા. ૩ રંગ-વિનોદે ચાલતાં, થયું તે સૂણો ધરી નેહ, ભાણું ભરિસાગર જઈ તફાણે વાહણ તેહ. ૪ પીઉ બુડે હું પાટીઈ પડી કર્મસંયોગ; તરતાં મુજ મચ્છે ગલી, પૂર્વકર્મ નઈ(ને) ભેગ. ૫ ૧-પાઠાંતરે “વલી કરજે ખિજમતિ ખાસ.” ખિજમતિ એટલે ખિજમત, હાજરી, અર્થાત ખાસ તમે હાજરીમાં પાસે રહેજે. એ અર્થ પણ થઈ શકે અને ઉપર ચાલુ લખેલી ખીજમતિને એવો અર્થ થાય કે તમે ખીજ–ગુસ્સા વાળી મતિ કરતાં નહીં. ૨-માલિમ, માલમ લેક, જે પંજરી ઉપર બેસીને પટ અને પુસ્તક જોઈ, વાયુવિચાર કરનારા હોય છે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy