________________
કુસુમથી.
તવ મેં મનમેં ઈમ વિચાર્યું, મનવંછિત મુજ ફલીયારે. સાંઇ પ રાયે તેડવી તેહ કુમરને, દીર્ધ દ્રવ્ય અપાર; ઘણે આડમ્બરે રાય તેહને, પહચાવ્યા ગૃહદ્વારરે, સાં ૬ વનવન કૌતુક રંગ-વિદે, ક્રીડા કરે તે કુમારરે; કેતક પિખણ મિત્ર સંધાતે, નિસર્યો શહેરમજારરે. સાં છે એહવે કઈક ગ્રામથી આવ્ય, ભારવાહક એકરે; માથે ભાર પરસેવો ચિહું દિસેં, તૃષા વિકલ બહ કરે. સા. ૮ ભાર ઉતારી બેડ પેઢી, વિસમી તવ સાસરે; હવે કુમાર હસતે રમત, આવી બેઠે (તે) પાસરે. સાં. ૯ તે ભારવાહના આચરણ વિકી, હાંસી કરે તે સાથેરે; જુઓ ભાઈ એહના ચીર-પટકા, વેંટી મુદ્રિકા હાથેરે. સા. ૧૦ ગુલડે બારી અનોપમ દીસે, સીવનારાને ધન્યરે; ઉદયે આવ્યા એહતે એહીજ, પાછલા ભવને પુન્યરે. સાં. ૧૧ કમર સી સૂણી ત્રટકો, શું લાછો લઆલરે ? (લાલ); તુહ અધિક્ મહારે દીસે, પૂરવભાગ વિશાલરે. સા. ૧૨ આપકમાઈ ઉપાર્જ આરોગું, શું કરું ? લખમી ઝાઝીરે; બાપકમાઈ તે માતાસરખી, તે તું ભેગે છે પાછરે. સાં. ૧૩ તાસ વણ વેધકનાં સુણી, વિલખાણો તે કુમારરે; ઘરે આવી 'તુટમંચક લઈ સુતે, અપવર્ગો મઝારરે. સા૧૪ ભોજનવેળા જવ થઈ તવ, આવ્યો તાત ઉછંગેરે; ઉડે પુત્રજી જમીએ ભેલા, આપણુ મનને રંગેરે. સાં૧૫ પુત્ર કહે સુણે તાતજી મહારા, એકવેર પ્રદેશ જાઊરે; આપે આજ્ઞા પિતાજી તિવારે, ઊઠી ભેજન પાવૅરે. સાં. ૧૬ વચન સૂણી ચમક વ્યવહારી, પુત્ર શું બોલ્યા એ બલરે; ગંગવિજયે પૂરણ ભાખી, સત્તરમી ઢાલ અમે રે.
સાંભળ સજની કમૅકહાની. ૧૭=૩૯૧ ૧-ગુટેલ હેલીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org