________________
૮૮
(કુસુમશ્ર કથન, આડકથા.)
દુહા.
શેઠ કહે સૂણો પુત્રજી, તુમહને શે પ્રદેશ ? ખાઓ પીઓ ધન બાવરે, હજી છે બાલેશ. ૧ તુહને શી? ચિંતા છે, વ્યવસાતણ ગુણ જે; પંચે સાત પરીઆ લગે, છે લચ્છી અહ! ૨ પુત્ર કહે ચા કામની? મજ ઉપાર્જિત નહિ; મયા કરીહવે શીખ ઘો, તો ભોજન કરીયે પ્રાં(અ)હિ. ૩ શેઠ વિચારે ચિત્તમેં, હડી એહ કુમાર; સમજાવ્યો સમજે નહીં, ઉઠે વત્સ(વસ) હેઓ તઈયાર. ૪ શેઠવચન તવ સાંભલી, હર્ષો ચિત્ત કુમાર; અમૂલક વસ્તુ લેઈ વાહણ, ભરી કીધ તયાર. ૫ ભજન ભજી ભલી પરિ, કીધાં તાત સંઘાત; હસ રમતે ત્રી(યા) આગળે, આવીને કહેવાત. ૬ હમે પ્રદેશે સીધાવશું, સુખે રહેજો તમે ગે; સરજે મિલવું થાવસે, હમ ભાખે ધરી નેહ. ઉ=૩૯૮
હાલ. આજ હજારી ઢાલે બાહુણે, એ દેશી. તવ કહે સુન્દરી સુણે કંતજી, તુમહેસું? ચાલે પ્રદેશ, પ્રીતમ મ્હારાહે, અરજ સુણે એક માહરી, ટેક. હું અબળા ઘર એકલી, કહે તુમ વિના કેમરસ; આતમ મહારાહે ! અરજ સુણો એક માહરી, ૧ મુજ આંખલડી તુમ દેખીને, અતિ હૈડે વાધે નેહ, પ્રી. અ૦ તે હિ કઠિન કરી વાલમા, મ્યું બેલે છો દેઈ છે. પ્રી- અ. ૨ પલ્લે બંધાણી જે આપણે, કહો તે કિમ મૂકી જાય; પ્રી- અ ફડ જે તે શું રાખીઈ તે દાયમ સહી દુલવાય. પ્રી. અહ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org