SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ (કુસુમશ્રીકથન, આડકથા.) વસુભાનામે ગુણનિલો, દ્રવ્યતણે નહિ માન. વસુમતી તસ સુન્દરી, કળા કળાપે પૂર; બોલજ બેલે મીઠડાં, મુખ ઉપે શશિ સુર. તસ નંદન ગુણચાતુર, વસંતસેન કુમાર; કળા બહેતર શોભત, બુદ્ધતણો ભંડાર. રાયદુઃખ દેખી ચિંતવે, મુઝ વિદ્યા કુણુ કાજ; પર-ઉપગારી હેજનું, કુમરને કીધે સજજ. તવ નૃપ મનમેં હરખીયો, બોલે વચન અનૂપ; જે જોઈએ તે આપીયે, હેતે ભાખે ભૂપ. કમર કહે અને તુમતણો, છે મોટો આધાર; જોશે ત્યારે માંગીશું, વર રાખો ભાંડાર. સહુકે ગયા ઘર આપણે, નૃપ પણિ ગયે નિજ ગેહ, રાય કુમાર જીવાડી, શેઠનંદન ધન એહ, ૮ ૯=૩૭૪ હાલ. તેતરીયા ભાઈ તેતરીયા, એ દેશી, તવમેં (૨તવ મેં') તેહના ગુણ જવ પેખી, હરખી ચિત્ત મઝાર; અલવે માત-પિતાને આગળ, માગી લીયે ભરતારરે. ૧ સાંભળ સજની કર્મકહાની, મનડુ ધીર ચિત્ત રાખી; સુખદુઃખ આવે કર્મયોગ, કર્મને કે નવિ સાખીરે, સાંભળ સજની કર્મકહાની. આંકણી. ૨ મેં ૪“પણું કીધું એહનેઉપર, સહી વરવો એ નાહરે; અવર પુરૂપ બન્ધવસમ માહરે, નહીં તે અગ્નિસરણે વાહરે. ૩ માત-પિતા મુજ હર્ષ ધરીને, પરણુવ્યો ચતુર સુજાણ; વસંતકુમારને મહા મહોત્સવે, કરી ઘણું મંડાણરે. સા૪ ઓરે મંગલવ વર્તિને, કમર કુમરી વરીયારે; ૧ તે વખતે. ૨-તેવારે મેં. ૩-વિનવે, કહે. -નિયમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy