SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. ૮૫ પાછલેં પહોરે આજુ દિન, રાખજે તુમે સાવધાન રે.કીઆ૦ ૧૦ સહુ પરિવારનું રાજવી, બેઠા ખડ-સંબાહિરે; એહવે રમણુપ્રયાસથી, કુપર સૂતો વડછાહિરે. કી આ૦ ૧૧ નિદ્રાભર હુઓ યદા, સર્ષે આવી ઇંક દીધો રે; પૂરવરના ભાવથી, પાપીયે એ કર્મ કીધો રે. કી આ૦ ૧૨ ભોજન વેળા જવ થઈ ઉઠાડે રાજનરે; બેલે નહીં તવ નૃપ જુએ, જહરે ભરાણું તરે. કીટ આ૦ ૧૩ તવ રાય હાય હાય કરી, પડ ધરણી અમુદ્ધરે; અચેત થ મુખ બીડી, નહિ કઈ તસ સુધરે. કી આ૦ ૧૪ લેક સહુ મલ્યાં એકઠાં, નિરખે કુમરને અંગરે; હૈ ! હૈ! આ સુહ થયું, રંગમેં કીધો ભંગરે. કી આ૦ ૧૫ આય ઉપાય કરી બહુ, રાજા કીધે સચેત રે; સજીવ કરે તુમહ કુમારને, ભાઈ આણી હેતરે. કીટ આ૦ ૧૬ પુત્ર દુ:ખી દેખી વળવળે, છમ જંપે ભૂપાલરે; ગંગવિજયે પૂરી કહી, સોળમી ઢાલ રસાલરે. કીધાં કર્મન છૂટીએ, આપોપું નિરધારરે. ૧૭=૩૬૫ દુહા. ગુણું ગારૂડી તેડીયા, ચન્ટ મન્ટના જાણ; જડી બુટ્ટી મણિ ઔષધી, કીધી તે ગુણખાણ. હીપણ તે કુમરને, કીટા (ટીકા) ન લાગો લિગાર; હાથ સહુ ઝટકી રહ્યા, તવ રાય કરે પોકાર. ૨ તેહી નયરે વવહારી, રહે છે બુદ્ધનિધાન; ૧-અર્હ મૂલ પ્રતિમાં “કીટા” છે પરંતુ “ટીકા” હોવું જોઇએ. લહિયાના દોષથી “ટ” ને બદલે “ક” પહેલે લખાઈ ગયેલ હોવો જોઈએ. ટીકાટીકા-ટેકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy