________________
(કથા.) શુક બેલે કુમાણસ એ નહીં, કહો છે શું ! વારેવાર માતાજી; "હેણારૂં તે તેહીજ “હેયસે, કોણે નવિચાળે નિરધારરે માતાજી.
કુમર૦ ૧૬ ઢાલ કહી નવમી એ લલકતી, સરસરસ અધિકાર સાંભળતાં; ગંગવિજય કહે હવે સાંભલો, આગળ વાત રસાળ શ્રેતાજી.
કુમાર શિરોમણિ અધિકે જાણીયે. ૧૭=૨૦૧
દુહા કરયણસમે તિહાં એકદા, સૂતે સહ પરિવાર; મળશંકા થઈ કુમરને, તવ ઉઠે નિરધાર. સન્યાસમય થયો એટલે, બેઠે કરીય પ્રપંચ તેણે પ્રસ્તાવજ ઓળખે, વાધો સૂધ સંચ. ઠેલી નાંખે હાથસું, પ ૮જલનિધિપૂર, કપટ હાહાર કરે, કરતા આવ્યા કરૂર. જાગ્યા લોક જુએ ઘણું, કાણું પડે ઈણ કામ; કુસુમથી જાગી તદા, દેખે નહીં નિજ સ્વામ. રાખી પ્રહણ ધનપતિ, પંસારી નર મિટ; જોવરાવે જળનિધિ ઘણે, પણ કિહાં કુમર નવ દીઠ. સૂડે જોયું ૧૧પરવરી, પણ નવિ પામી છે જ;
કસુમશ્રી દુઃખે ઉપરજલી, મૂકે ૮૩ રાજ. ૬=૩૦૭ ૧થનારું, ૨-થશે.
૩-રાગ લલકાર, સુર લંબાવતે. ૪-રાત્રી. ૫-ઝાડે જવાની શંકા, ૬-સાંઝના વખતથીજ કુમર દરિયામાં નાંખવાને પ્રપંચ કરી સંતાઈ બેઠે હતો, તે પ્રસ્તાવથીજ કુમાર હઠ એટલે. છ–દરિયામાં નાંખવાની તેણે હેલી યુક્તિ મલી, ૮-તેથી તેણે હાથેથી ધકકો મારીને જળનિધિનાપુરમાં હડસેલી દીધા. ૯-માઠા બનાવથી શેક કર, ઉપર ચેટીયા દેડમદોડા કરવી. ૧૦-ર ૧૧પપટે પણ જઈને જોયું. ૧૨ સળગી બળી. ૧૩-ડેમાળી વિલાપ કરવો તે, અથવા રડવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org