SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ કુસુમશ્રી. ઢાળ-ત્રિપદી. (ત્રણ પદાજ હોય તેવી.) પિયુવિણ આકુળ વ્યાકુલી, અતિ દુઃખે તે પરજલી; વળી વળી કહે તવ સા સુન્દરીએ. ૧ કિહાં લજાઈ પેઠે રે, મુજ મૂકી કિહાં બેઠેરે; પિઠેને મુજ મનડું ચોરી કરીએ. ૨ હું તેરી છું નારીએ, કયાં મુજને વિસારી રે; વિસારીને દિણ ભાતે દુઃખણ કરીએ. ૩ તું સાયરજળ પિઠોરે, હીયર્ડ કરી ધાઠોરે; ધીઠોને બે મુજ મન જારી કર્યું. ૪ તુઝવિણ ઘડીય ન જાશેરે, કે આગળ દુઃખ કહેવાશેરે ! નવિ સુહાશેરે થાશે ક્ષણ! વરસ સમેએ. ૫ તેડો દેઈ દિલાસો, હું આવું તુહ પાસે; પાસેને વાસો વસીયે તુમહ કનેએ. ૬ મેં અપરાધ ન કે કાયે, તે વિરહો મુઝ કાં દી; ચુકી મૂકી ગયો તું મુજનેએ. પાપી દેવ તેં શું કર્યું ! તાહારૂં કાંઈ મહે નવિ હર્યું નવિ ચાયું તે બોલ ! દયા કશું? નવિ લહીએ. ૮ એણી પેલા મુજ નાહલે, તે મુજ અતિવે વાલહો; વાહલો તે કાં લીધો તાણી કરીએ. ૯ હવે કેણ કરે મુઝ સારરે, હું એકલડી નિરધાર રે; નિરધારે કિમ રહું હું હવે એકલીએ. ૧૦ કેહને કહું દુ:ખ વાતડી, મારા મનની બ્રાંતડી; ભ્રાંતડી ટાલે કહો કુણુ માહરીએ ? ૧૧ કેતા કહું તુજ ગુણ ગણનારે, એકજ તાહરા મનનારે; ૧-કઠીણ, ૨-લાલચ, લલુતાવાળું. ૩-શામાટે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy