SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ }¢ કુસુમશ્રી, શરણે ૧સાધુને કુમર એમ કહે, કિમ ઝરે ચન્દ્ર અંગાર, ત્રિયા; કહે નારી, પિયુ સાવધાનપણે, રહેવું નિશ્ચે નિરધાર, રાજેશ્વર. ૩૦ ૮ ધનપતિ કુસુમશ્રીરૂપ દેખીને, માàાવાણુનાથ, ત્રિયાશું; ચિત્તે કેમ આવે મુજ હાથમાં, અનિશ ૪રતિપતિ સાથે અતિરૂપે. ૩૦ ૯ જિમતિમ કુમરી એ વશ કીજીએ, કરીયે કાઈ પઉતપાત હવે તે; એમ ચિન્તી તેડયા નિજ ખાએ, હે મનની સહુ વાત, માંડીને. ૩૦ ૧૦ સાંભલ મિત્ર તુ` પ્રાણથી વાલ્લહા, અવશ્ય કરવી મુજ વાત સુગ્યાની; કહે। સ્વામી અમે કારજ કીજીએ, ટાળુ મનની ભ્રાન્ત તુમારી. કુમર૦ ૧૧ ભાખે શેઠ કુમરતે નાંખવા, એહુને કરી જળધાત સુઞાની; જિમ એ કુમરી હેા થાયે માહ્યરી, બાહ્ય ન પાડવી વાત સુગ્યાની. કમર૰૧૨ તવ કહે મિત્ર સાહિબ સાંભળેા, અમે કશુંરે કામ તુમ્હારૂ'; અનિશ જોતો કુમરને લાગમા, મારવાના કાઇ હામ રહે જોતા. કુમર૦ ૧૩ ધનપતિ માન દીયે બહુ કુમરને, સુન્દરી કહે એ નહીં સાર રાજેશ્વર; કુમરી કહે એ છે પાપીયા, હણશે તુમ્હ ૮વિપ્રતાર રાજેશ્વર. શુકને ભાખે એકાંતે સુન્દરી, કયાં ગઇ તુમારીરે સાન સૂડાજી; હવે ગાફિલપણે રહેવુ નહી. વારૂ છુ બુદ્ધિનિધાન સૂડાજી. કુમર ૧૪ કુમર્૦ ૧૫ ૧–સારા પુરૂષને ૨-શીતળ ચન્દ્રમાંથી અંગારા કેમ ઝરે. આ સાધુ પુરૂષ લમ્પી કેમ બને ? ૩-અતિ રૂપને લીધે સ્રીપર મેાહીત થયા. ૪-એ મને સ્ત્રી પુરૂષ આખા વખત સાથેજ રહે છે, તેા મ્હારા હાથમાં કેમ આવે. પ-ઉત્પાત, વિધ્ર. ૬-કાર્ય. ૭-મનની શ’કા, મનનું ભ્રમણ. ૮-છેતરીને –ભાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy