________________
(કથા.) સમુદ્રતણી મર્યાદ છે, ચિન્હ દેખી કરીએ સાદ; જે જોઈએ તે આપીયે, બેસાડીયે વાહણ અલ્હાદ. ૫ ઢાલ. મેં તો તને છાને હે રસીયા તેડી, એ દેશી કુમર સુણી તવ ઉઠે ધસમસી, લઈ નિજ પરિવાર, સુગ્યાની; રાણી શુક સાથે મન હરખશું, બેઠે પ્રહણમઝાર, સુગ્યાની. ૧ કુમાર શિરેમણિ અધિકે જાણીયે, શુરવીર શિરદાર, સુગ્યાની; પુણ્યપ્રબળ અતિ તેજે સાહસી, કરૂણાનિધિ ભંડાર, સુગ્યાની,
કુમાર શિરોમણિ અધિકે જાણુ. ૦ ૨ ધનપતિ પાસે હો આ ઉતાવળે, તે દિયે બંદૂમાન, સુગ્યાની; શુન્ય દીપે કહે કેમ કરી આવીયા ? જાતિ કિસી તુમહારાણી(તમારી),
ચતુર નર. કુમર શિરોમણિ ૩ કુમર વાત કહે હવે ધુરથકી, ગુપ્ત હતી પણ સેય, ચતુરનર; સાંભલી ધનપતિ કહે કુમરને, ચિન્તા મ કરશોરે કેય, ચતુરનર. કુમ ૪ જે જેસે તે તમને આપશું, મૂકસું તમારે ગામ, સુગ્યાની; કુમાર કહે હમ સૌ જનગતિ, પર-ઉપગારી તુહ નામ, સુગ્યાની. કુમ૦ ૫ ચાલ્યું વાહણ વાયુપ્રયોગથી, રંગવિનેગે પ્રસ્તાવ, સુગ્યાની; લાભ પાન્ય કરે બહુ ધનપતિ, કહે “કુમરી, કુમારને ભાવ, રાજે
શ્વર. કુ. ૬ સ્વામી! એહનો હો વિશવાસન કીજીએ, જે કરે જીવત આશ, રાજેશ્વર; - સ્ત્રી દેખી પરવશ હવે લંપટી, ઘાત કરે દેઈ વિશ્વાસ, રાજેશ્વર. કુલ ૭
૧-નિયમ, રૂઢી. સમુદ્રમાં કોઈનું વહાણ અગર સ્ટીમર ડુબી અથવા ભાગી ગઈ હોય, અને તે તરફથી કઈ નિશાન બતાવવામાં આવે, અને તે બીજા વહાણવાળા જુએ તે તેની મદદે આવે, એ આચાર છે. ૨-ઉતાવળે. ૩-વહાણમાં. ૪-ધનપતિ. ૫-તહારી. ૬-પ્રથમથી,
૭–લાલપાલન, હેતભાવ. ૮-વીરસેન કુસુમથી કહે છે. ૯જીવવાની આશા કરતા હો તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org