________________
કુસુમશ્રી, પણ મળશે તુજને સહીરે, બહુ કાળે મહારારે, સૌભાગી; કુમાર કહે એમ જે હવું, મૂક મુજ નયરી સાયરે, માત્ર તે ૧૩ કહે દેવી સાગરતટેરે, છે ધ્વજા સુવિશાળરે, સોભાગી;
પતપતિ કોઈ આવશે, તે તેડશે તમને ભૂપાળરે, સે. તે. ૧૪ તુજ નયરીયે તે મુકશેરે, દેશે ભોજન નિજ શક્તિરે, સ, ભાગી.
જ્યાં કષ્ટ પડે કોઈ તનેરે, તે મુજ સમરજે ભલી ભક્તિરે, સે. તે. ૧૫ ત્યાં આવી સંકટ ટાલશુંરે, નિચે એ મુજ વાચરે, ભાગી; કુમર ઉઠી કરે પારણું રે, દેવીવાણી જાણી સાચરે, સો તો. ૧૬ સાયરનિકટ બેડુ આવીયારે, નિરખે વજા અમોલરે,
સોભાગી; આવી બેઠા તિહાંકણેરે, જ્યાં ભર્યા જલકલેલરે; સે. તા. ૧૭ શોક સંતાપ નિવારણેરે, બેઠે હવે ભૂપાલરે, સેભાગી; આઠમી ટાલ પૂરી કહીરે, ગંગવિજે રસાલરે, સોભાગી; તે પામીએ સુખ રસાલરે પ્રીતમજી. ૧૮=૧૭૯.
દુહા એહવે ધનપતિ વ્યવહાર, વાહણ માંહી બાંઠ;૪ સાગરનામે પગુણનિલો, જાયે સ્વમન્દિર વશીઠ. ૧ તેણે દૂરથી દીઠી હાલતી, ધ્વજા અનોપમ એક; પિતભગ્નનર કે હશે ! નરતિ કરાવું વિવેક. ૨ વાહણ રાખીને ખારૂઆ, મુક્યા જલ લેવા ઠામ, લધુ વાહણ બેસી આવીઆ, શુન્ય દ્વીપ અભિરામ. ૩
જ્યાં બેઠે વીરસેનકુમર, ત્યાં આવી કરે જૂહાર; ઉઠે વહેલા વિદેશીયા ! તેડે તુજ વ્યવહાર. ૪ ૧-જહાજનો માલિક ૨-સમુદ્ર ૩-નજીક, પાસે. ક-બેસીને. -- ગુણવાળો. ૬-વહાણ જેનું ભાગી ગયું હોય તે. ૭-તપાસ, નરથી૮–હે પરદેશીયા ! ૯-તને વ્યવહારી લાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org