________________
- (કથા.) નૂતન (નૈતમ) બુદ્ધિ કઈ કીજીએ રે, રત્ન આવે છમ દેયરે, વાં. બુદ્ધિથી શું નવિ નિપજેરે, બુદ્ધિ ભલી જગ સેરે, વા તે. ૨
થતા-ધવને રારિદ્ર નારાય મવતિ શું ! ઉપાય કીજે સુન્દરીરે, કહો તે કીજે કામરે, રાયજાદી; તે પાકિદેવીને સ્થાનકેરે, જઈ જાગે અભિરામરે, વા. તે પામી ૩ આરાધો એકે મને રે, રાખી નિશ્ચલપ્યારે, વાલ્હિમજી
અરવિવિધ પ્રકારશું રે, મૂકી મન અભિમાન, વાહ તો પા. ૪ તપબળે દેવી આવસેરે, હિત આણી તુહ પાસરે, વાહિમજી ' બેલે તવ તુહે પૂજેરે, પૂરસે મનની આશરે, વા તે પાઠ ૫ માની વાત તવ ચાલીઓરે, ધરતો મનશું રંગરે, વાલ્હિમ પાદ્રદેવીને દેહરેરે, આવ્યો કમર નિશંક, વાહિ૦ ૦ પાત્ર ૬ પાય નમી કરે વિનતીરે, સુણ પાદેવી તું માતરે, માતાજી; કરતિ સ્તવના તાહરીરે, છે ત્રિભૂવનમાં વિખ્યાતરે, માત્ર તે ૭ હું આવ્યો તુહ ભેટવારે, સમરથ જાણ માયરે, માતાજી; દૈત્યદલણ તું વિશ્વમાંરે, જાગતી જગમાં કહેવાયરે, માત્ર તે ૮ હારા મનની વાતડીરે, કહેવા આવ્યો વિશેષરે, માતાજી;
ગ્રહશું અન્ન પાણી ૧૧તદારે, જે મુજ ઉત્તર દેસરે, માત્ર તે ૯ એમ કહી બેઠે સાહસીરે, કરી ત્રણ ઉપવાસરે, માતાજી; તપબળે દેવી ચિન્તરે, પુછું જાઈ પાસરે, માતાજી, તો પા૦ ૧૦ આવી કુમારને એમ કહેરે, શું ? જે ચતુર સુજાણ, ભાગી; કહે કુમર આણી દીયોરે, મુજ રત્ન ગયા ઈણિ હામરે, માત્ર તે ૧૧ દેવી કહે સુણ ભૂપતીરે, હર્યા હોટે. ૧દેવેશ્વરે, સોભાગી; બળ નવિ ચાલે માહરૂરે, ૧૪તેહ થકી વીરસેનરે, સોતે ૧૨
—પૂજે. ૮-ચિત્તથી અહંકાર દૂર કરીને. ૯-ચ કરનારી. ૧૦-લઈશું. ૧૧-ત્યારે. ૧૨-સાહસ કરનારે. ૧૩-મહાર થતાં વિશેષ શક્તિવાળા દે. ૧૪-તે દેવની સામે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org