________________
કુસુમશ્રી.
સૂણું વચન સૂડાતણરે, આવી જુએ ઠામ; અશ્વ પલંગ દીસે નહીં, રેય કમર લઈ નામેરે, મન દ૦ ૧૧ હૈ ? હૈ ? દેવે શું કસૂરે ? દીધો વજહ કાળ; . કયાં મલશે મુજ તે હરે, એવાં રત્ન વિશાલ રે, મન દઢ૦ ૧૨ કિહાં હું જવાને રે! નાટિક સૂર્ણ નિજ કાન; ક બુદ્ધિ ઉપનીરે,. અબળા મૂકી રાણેરે, મન દઢ૦ ૧૩ શકાતુર થઈ ચિંહુ દિશેરે, વનમાં રેવે ભૂપાળ; ગંગવિજય હેજે કરીરે, કહી સાતમી ઢાળોરે, મન દઢ કીજીએ,
જે હેય કર્મને લેબોરે, તે ફલ લીજીએ. ૧૪=૧૫૬
દુહા. સૂડે કહે દુઃખ શું કરે, લહીયે દુઃખ નિદાન; જઈ આવું સઘળે ફરી, કહેજે કે મેં અહિનાણ. ઈમ કહી શુક ઊડી, જેવે વન ગિરિઓહ૫
ખેજ કિસી પામી નહીં, આવ્યો કરત અંદો. રે! સૂડા કિહાં દેખીયા, રાયણ આપણું દેય; સૂડે કહે આશા ટળી, જોઈ આવ્યા હું સોય. તો હવે કહો કેમ કીજીયે, અટવી શુન્ય મઝાર; ૮પાળા હવે કેમ ચાલશું ? સકોમળ સાથે નાર. ૪
કેમ કરી અટવી ઉલંધશું ? કેમ જાસું નિજ ગામ; - અશ્વ પલંગ વિના હવે, નવિ સુઝે મુજ કામ. પ=૧૬૧
ઢાળ, રાવણ સરીખો રાજવીરે, એ દલી, તવ બેલી કુસુમશ્રી સતીરે, સાંભળો પ્રાણાધારરે, વાહિમજી! દુઃખ કીધે આવે નહીં, કરો કાઈક ઉપચારરે, વાહિમા .
તે પામીએ સૂખ રસાળરે પ્રીતમજી, આંકણું. ૧ ૧-ચૂક, ભૂલ. ૨-હર્ષથી. ૩-પરિણામ, નિર્ણય. ૪-નિશાની. પ–પહાડની કઢણ ૬-ધ, ૭-રત્ન, ૮-પગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org