________________
કુસુમશ્રી.
ઢાળ, રાગ ગેડી–એક દિન સારથપતિતણેરે, પુણ્ય પ્રશસીએ
એ દેશીએ. કુસુમશ્રી મન ચિન્તરે, બેઠા મુજ ન સહાય; સડે જિહાં સુતે અરે, જઈ બેસું તેણિ ઠારે, મન દઢ કીજીએ જે હોય કર્મને લેખોરે તે ફળ લીજીએ. આંકણી. ૧ સયાથી ઉઠી કરી, આવી સૂલાને પાસ; દેખે સૂડો ભર નિંદમાં, બેઠી આવી વિમાસરે, મન દઢ૦ ૨ શીતળ નિદ્રા અતિ ઘણીરે, આવે કમરીને અંગ; અશ્વ પલંગ હવે ત્યાં થકીરે, લઈ જાએ કાઈ કરે, મન દઢ૦ ૩ કોલાહલ સાવજ કરેરે, ડી સ્પણીરે શેષ; સાંભલી સડ જાગીરે, ઉંઘતી દેખે કુમારી વિશે રે, મન દઢ૦ ૪ હય પલંગ ક્યાં ગયા?, કયાં વીરસેન મહારાજ શો કારણ ઉંધા અહીરે, કહો મૂકી મુજ લાજેરે, મન દઢ૦ ૫ સુન્દરી જુએ ત્યાં કણે રે, નહીં સજ્યા તે ખાર; ગદગદ બેલજ બોલતીરે, કહે સૂડાને તિવારે, મન દઢ૦ ૬ નાટિક જેવા મિષ કરીરે, ગયા કુમર મહંત; હું આવી બેઠી ઇહાંરે, એ મુજ વિરતારે, મન દઢ૦ ૭ સડે મન ચંચળ કરીરે, જાય જેવારે ઠામ; તે હવે કંઅર જોઈ કરીરે, આવી ઉભો રહ્યો તામોરે, મન દઢ૦ ૮ કુશળ પૂછે જવ કુંવરીસુરે (કુંએરૂરે), તવ બેલે શુક વાચક 'વારું કર્યું કયાં ગયાંરે, કહો મુજ આગે સાચોરે, મન દઢ૦ ૯ કમર નવિ બે લે લાજતે રે, તવ શુક કહે સુણે રાય; કાઈક આવી સાહિબારે, હય પલંગ લેઈ જા(ગ)ોરે, મન દઢ૦ ૧૦ ૧-સારા વા નરસા, કર્મલેખ.
૨–ડે. ૩-કુસ્મશ્રીએ જ્યારે ઘોડે અતિ પલંગ દેખ્યા નહીં. તેવારે. ક-બેટું બહાનું કહાઢીને. ૫-હે ભાઈ ! આવો હમારે પ્રબન્ધ-બીના છે. --તેટલામાં ૭-સારૂં કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org