________________
(કથા) બેસે તમે પલિંગઉપરે, રાખજે રૂડે હે વસ્તુ દેય અવ્યાપકે. સુ. ૧૨ એમ કહી તિહાંકણે આવી, જ્યાં નાચે હો સુરવનિતા વદીતકે; ગાયન ગાવે છે ઘણું, 'તાને માને છે નાચે સંગીત કે. સુ. ૧૩ ગુપ્તપણે એ દઢપણે, જેમ તરહ અમૃતરસ પીકે; જોતાં પશેષ રહી યામિની, પેઠે વાટજ હે હવે કામિની
જુએ કે. સુ૧૪ ઢાળ છઠ્ઠી પૂરી થઈ, કૌતિક પખણહે “સુરશું અધિકારકે; ગંગવિજે કહે સાંભલો, લિખ્યું સુખદુઃખ હોનમિટેલિગારકે.
સુગુણ સનેહી સાંભ. ૧૫=૧૩૭
દુહા. વેલા હુઈ અતિ ઘણી, એ ફિરી ફિરી નાર; નાટિક જેવા સહિ ગયે, ચિન્તા મસે વિપ્ર તાર. ૧ યુથભ્રષ્ટ જિમ હરણલી, ચકિત ૧°હુઈ જિમ જોય; તિમ કુસુમશ્રી ચિહું દિશે, જુએ ફિરી હિરી રોય. ૨ નવિ દેખે પિયુ આવત, નવિ જાણે સોય વાટ;
નિસાસા બહુ મૂકતી, સા સતી કરે ઉચાટ. ૩ યત –“ભાણું ૧૧ખડહડ લેહ જડ, અને હાલાતણા વિયેગ;
એતા મદે જે ૧૨માધ” વા ઘરસંપત્તિ હાથ ન હાય ૧ હૈ! હૈ! હવે હું શું કરું, કેહને કહું એ વાત; મુજ વલ્લો આબે નહીં, કિમ? ૧૪નિગમશું રાત. ૪ ચિન્તા તછ મન સુન્દરી, મનશું કરે વિચાર;
મુખમે આવ્યો કેલીઓ, ગમે તે ૧૫કિસ્ય પ્રકાર. ૫=૧૪ર ૧-૫લંગ. ૨-દેવની સ્ત્રીયો ૩-બોલતી અથવા ગાતી, ૪-સંગીતના તાલમાનસહિત. ૫–ડી. ૬-રાત્રિ. ૭-સ્ત્રી, કુસુમશ્રી. ૮-સુરને, દેવના અધિકારવાળી ૯–વિશેષપૂરક. ૧૦–થઈ. ૧૧-જમતી વખતે કંકાસ થ તે. ૧૨-બહયા, ૧૩-તેની ઘર સંપત્તિ હોય, તો પણ ન હોવા બરાબર છે, ૧૪-કહાડી, પસાર કરીશ. ૧૫-કેવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org