________________
કુસુમશ્રી. ઢાળ નીડલી વૈરણ હેઇ (થ) રહી, એ દેશી. શુકબોલે સાંભળ રાજવી, પ્રથમ જાગીશ હે મખ્ય લગી મહારાજ કે; હશે પહોર પછી આગળ્યા, તે તમે જાગજે હે મિલી બે જણું
આજકે, સુગુણ સનેહી સાંભળો. આંકણી– ૧ મત કર હે કાઈનો વિસવાસ કે, નિશ્ચિંતપણે સૂખે બેસજે; તે પૂર મન સઘળી શકે, સુગુણ સનેહી સાંભલો. ૨ જે સુસે સહુ સામટા, ખાશો ખત્તા હો તુમે નિરધાર કે; માની વાત સુએ તરૂતળે, ઢાલી પલંગ હો સુખે સુવે કુમાર કે. સુર ૩ જાગે શુક બે પહોર લગે, ફરતી ચકી હે કરે મનરંગ કે; જઈ જગાવે કુમરને, નિદ્રા આવે છે મુજને અંગકે. સુ. ૪ શબ્દ સૂણી ઉો ભૂપતી, જાગી સાથે હે કુસુમશ્રી નારકે; શુકને કહે સુઓ મન રૂલી, અમે જાગીશું હોમન કરીએકટારકે. સુત્ર ૫ એમ સુણું સુતે સૂડળો, એક વૃક્ષ હે જઈ નિરધાર કે; પલંગે બેઠા બેહુ જાણું, કરે ક્રીડા હે વલી વિવિધ પ્રકાર છે. સુત્ર ૬ ઈસમે અચરિજ જે થયું, સહુ સુણજો હો મનને ઉલ્લાસકે; નાટિકનિ ઝીણી ઉલસી, ભૂપતિ જોવા ધરે આશકે. સુ. ૭ શૂન્ય નયરી, વિના માનવી, કુણુ નાટિક હે કરે છે એહકે; સહી નાટિક દેવાતણો, સુર ગાયન હે ગાવે છે એહ કે. સુ. ૮ મનમે ચિહું તિહાં જઈએ નાટિક હે નિરખું ઇણ ઠામ કે; જીવ્યાથી જોયું ભલું! એમ જાણી હો કહે પ્રિયાને તામ કે. સુ૯ દુખે ઉદર પ્રિયા માહરૂ, વાયુ પૂરે હા પશષ્ણુ (૭) બેદુ પાસકે; શંકાનિવારી હે આવું ઈહાં, ત્યાં લગે રહેજે હે મનને ઉલ્લાસકે. સુ. ૧૦ કહે કુમરી સ્વામી તુમે, વહેલા આવા હે શંકા નિવારકે; રખેજી વાર લગાડતાં, શું કહું તમને હે પિઉ વારોવારકે ? સુવ ૧૧ આ આવ્યે ઉતાવળો, ફોકટ કાં કરે મનમાં સંતાપકે; –એક ચિત્તથી હમે જાગીશું. ૨-દેવ. ૩-ઝાડાની શંકા હલને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org