________________
( કથા.)
કેલિ કરે તિહાં પંખીયારે લાલ. મૃગ સંબર ખેલે ખેલ, મનમા વાઘ સિંઘ બેલે કલકલીરે લાલ, એક એકને નાંખે કઉઘેલ,
મન મે કુ. ૧૫ સાપનેળ બદડસડસેરે લાલ, મુષકને માંજાર અનેક, મનમા વનચર જીવના જોડલરે લાલ, પણ માણસ ન મિલે એક,
મન મો૦ કુ. ૧૬ પાંચમી ઢાળ પૂરી થઈને લાલ, નગર વરણ સુવિશાળ, મનમા ગંગવિજય કહે સાંભરે લાલ, આગળ વાત રસાળ, મન મલ્હારે;
કુમાર કૌતુકી કેતુક દેખરે લાલ. ૧૭=૧૧૫.
દુહાનગરી જોઈ પુણ્યબળ, પાછો વળે રાણ; દરવાજા પાસે જોયો(ઈ), ૧૦ પાદ્રદેવીને સ્થાન દેવી નમી આગળ ચાલીયા, વન કૌતક દેખંત; આવે જ્યાં શુક અંગના, કુશળપ્રશ્ન પૂછત. ૨ સુડે કહે આગળ સાંભલો, ચણીયે ઈણ કામ; રહેતાં વિઘન હસે ઘણું, કહ્યું માને (મુજ) સ્વામ. રત્ન ત્રણ પાસે આપણી, રખે તે કોઈ હરંત; તે ભણી રહેવું જાગતુ નહીં, ચાલો નિજ પુરસંત. કુમાર કહે સાંભળ સૂડલા, યણીયે ૧૪ગમણ નિષેધ; પ્રભાત હસે જેટલે, ચાલસું ધરીય ઉમેદ. ૫ શુક બેલે સાંભળ નરપતિ, પણ રણી ખેલખે ખત; કુમર કહે ભય મત કરે, કરશું વાત વિગત. ૬ જે! રણીયે નહીં જાગશે, તે લઈ જાશે કઈ આજ;
કુમાર કહે શું કીજીએ ? શુક બંધવ મહારાજ! ૧ કીડા. ૨ સાબર. ૩ સિંહ. * ઉંદર. ૫ બિલાડી. ૬ વનમાં રહેનારા. ૭ વર્ણન ૮. જંગલમા. ૯ પાદરદેવીનું. ૧૦ પિપટ અને સ્ત્રી જ્યાં છે, ત્યાં. ૧૧ તે માટે. ૧૨ ગ્ય. ૧૩ ૫, ૧૪-જવું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org