________________
(भु " सवि अरिहन्त नमेवि, सिद्धसूरिउवझ्झाय;
पनरकर्म भूमि साहु, तीए पणमिय पाय. " सप्तक्षेत्रि जिन कहिया महामुनि, वितु वावेजिउ विवहपार; जिनवचसु आराधिउ अवक्रसु साधिऊ,
लहइ पारु संसारु सारे. " संवत तेरसत्तावीस ए महामसवाडइ, गुरूवारी आवा यदसमियहि लह पखवाडइ; तहि पुरू हूऊ रासु सिवसुखनिहाणू, जिण चुविसइ भवियणह करिसिइ कल्याणूं. ११७ " जां सिसिरवि गयणंगणिहि ऊगइ महिमण्डलि, ताव रहऊ एउ रासु भवियणा! जिणसासणि; निम्मलज ग्रह नक्षत्रतारिका व्यापइं,
जयवन्तु श्रीसङ्घ अनइ निणसासणू . ११८" આટલાંજ મળે છે એમ નથી પણ તે પૂર્વનાં કાવ્ય પણ જૈનપડિતોથી રચાયેલાં સુપ્રાપ્ત છે. પરંતુ ભાષા ઉપર સમાન અપભ્રંશપ્રાકૃતને બંધ બેસ્તી છે. સાંભળવા પ્રમાણે તે રાસ રા. રાત્રે કેશવલાલ હર્ષદરાય ધ્રુવના જોવામાં આવ્યું છે અને પ્રાયે સાલ ૧૨૨૫ ની તેમાં બેંધાયેલી છે.
આ ઉપરથી, ગૂજરાતીભાષામૂલને પોષનાર, અને કાવ્યાદિની આ શરૂઆત કરી અત્યારસુધી સળંગ સાંકળને સાચવી રાખનાર કોણ છે તે સ્પષ્ટ માલુમ પડી આવે છે. હવે આપણે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org