________________
બધ.)
આવી ગુજરાતી ભાષામાં–રાસામાં કઈ કઈ ભાષા જેડાણ થવા પામી છે?— ' અર્થાત આવા રાસાઓમાં કઈ કઈ ભાષાઓનું ચેડું બહુ જોડાણ થવા પામ્યું છે, તે તપાસીશું તે ગુજરાતી, માગધી, ઘરસેની, અપભ્રંશ, પ્રાકૃત, અને મારવાડી તથા હિન્દી ભાષાઓનું જોડાણ થયેલું જોવામાં આવે છે. તથા કેટલાક રાસાઓ તે પૂર્ણ માગધી અને પ્રાકૃતમાં રચાયેલા પણ જણાય છે. તથા ઘણા રાસાએ તે પડિમાત્રા અને લખાણભેદને લીધે જ ગણતાં જૂની ભાવાના પણ છે. પરંતુ માત્ર લખાણભેદને લીધે જ તેને જની ભાષા કહેવી, એ વિવેકથી આઘાં રહેવા બરાબર છે. પરંતુ ખરી રીતે તે લહિયાઓની ગ્વાલિયરીલિપિ લખવાની પદ્ધતિને લીધે જ જાની ભાષા તરીકે ઓળખાય છે. પરંતુ તેમ નથી. પણ આજ લગભગ ૨૦૦-૩૦૦ વર્ષપર લહિયાઓમાં પડિમાત્રા અને ગ્વાલિ યરીલિપિ લખવાને એક જાતને રિવાજજ પડી ગયેલો હતો. જે થોડેઘણે અત્યારે પણ ઘણું લહિયામાં દષ્ટિગોચર થાય છે. આવી પડિમાત્રા અને ગ્વાલિયરીલિપિના ચેડાંક રૂપ અત્રે આપીશું.
વારિત્રિપના નમૂના " दहदिशि निरखइ लोयणइ, विविधविनोद अपार;
गुणावली पूछइ जीकइ, सासू कहइ सुविचार. ६९ " पहिलइ आरइ जोअण अइंसीमान, बीजइ सित्तिरि त्रीजइ साठिप्रमाण;
પંચાસ વોચાડુ મા. " पइसइ पहिलइ पोलिमां, तव पोलइ रखवालइ;
आवो चंदनरेसरु, बोलइ बोल रसालइ.
૨૦%
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org