________________
૫૮,
ચઉદસય બારોત્તર વરિસે (ગેયમ ગણહકેવળદિવસે.) ખંભનયર પ્રભુ પાસપસાયે, કિલું કવિત ઉપગાર પરે; આદિહી મંગળ એ ભણીજે, પરવમહત્સવ પદિલ દીજે (લીજે), દ્ધિદ્ધિ કલ્યાણ કરો. ધ માતા ! જેણે ઉઅરે ધરિયા,ધન પિતા ! જિન કુલે અવતરિયા ધન સહગુરૂ ! જિણે દીખિયાએ; વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ પુવી ન લભે પાર, વડ જિમ શાખા વિસ્તરેએ.
૫૯ “ ગોયમસ્વામીને રાસ ભણજે, ચઉસિંઘ રળિયાત કીજે,
સયલસંઘ આનંદ કરે; કે કમચંદન છડે દેવરા, માણકમતીના ચોક પૂરાવો, રણસિંહાસણ બેસણું એ. તિહાં બેસી ગુરૂ દેશના દેશે, ભવિકજીવનાં કાજ સરેસે, ઉદયવંત (વિજયભદ્ર) મુનિ એમ ભણેએ; ગૌતમસ્વામી તણો એ રાસ, ભણતાંસુણતાં લીલવિલાસ, સાસયસુખનિધિ સંપજે એ ?
આથી પાછલ જતાં સંવત્ ૧૪૧૦ માં રચાયેલ બે રાસાઓ પણ ઉપલબ્ધ છે.
( ૧ ) ક્ષેમપ્રકાશરાસ કર્તા શ્રી જયાનન્દસૂરિ.
( ૨ ) ભરતબાહુબલીરાસ કર્તા શ્રીગુણરત્નજી.
આથી પણ પર્વે જોતાં સંવત ૧૩૨૭માં કઈક જૈન સાધુથી રચાયેલ સમક્ષેત્રી-સાતખેત્રરાસ પ્રાપ્ત છે. તે ભાષા શુદ્ધગુજરાતી તે નહિજ કહેવાય. પરંતુ ગુજરાતી જેમાંથી જન્મ લઇ શકી છે તેવી અપભ્રંશપ્રાકૃતને અનુસરતી તે ભાષા છે. તેમાંના થોડાંક નમૂનારૂપ ફકરા અત્રે ઉતારીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org