SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ કુસુમશ્રી. જેઉં જઈ કુમારને, કેહવો છે સુવિખ્યાત. ૬ કુમરી નિરખે કમરને, કુમર નિરખે નાર; જતાં નયણુ મેલાવડે, હુએજે તેણીવાર. નયણ મિલતે મન મિળ્યું, મનથી લાગે રંગ; રંગે રસ ઉપાયો, રસેકરી સિંચ્યા અંગ. અંગ સિચને સુખ ઘણું, જેમ રેમ અનંત; કે જાણે મન તેહનું ! કે જાણે ભગવન્ત ! ૯ કરસ્યુ કરપલ્લવી કરી, કુમારી દાખે ભેદ, કુમર સમજે ક્ષણિકમાં, મૂરખને દૂએ ખેદ. ૧૯=૫૭ ઢાળ, ઉહાલાની દેશીએ, લગન સમે જવ આવસે, સભા લોક બેઠારે જેસે; કર મુકાવયે મુજ આજ, શું લેશે કહે મહારાય ? ૧ નયન–પલ્લવી કુમારે કીધી, સુન્દરી સુણો તુમ હિતબુદ્ધ; માંગું તેહ તુમે જે કહે, સાર વસ્તુ સઘળી તમે "લો. ૨ સાંભળ પ્રાણનાથ મુજ વિનતી, વસ્તુ દાખવું જે તમને છતી; રત્ન ત્રણ જાણી માંગજે, અવર લેઉ ન ચિત્તા આણજે. ૩ કમળા મેલા અશ્વર, તાતે રાખે છે ઘણે યતન્ન; જેણુ લક્ષણે આંતરે, આકાસે ચાલી ઉતરે. ૪ પુર પાટણ નગર સુઠામ, ઘેડાને સંભળાવે નામ; ત્યાં મુકે વેગે હયપતિ, તે માગી લેજે સુભમતિ. ૫ બીજું રત્ન કામિત પલંક, મન વાંછિત આપે નિશંક; વિશુદ્ધ ચૂડામણિ સુયડો સારો, પૂછી વાત કહે નિરધાર. ૬ સ્વામી ! કર મુકાવાને સમે, માગી લેજે તમને જે ગમે; એમ સંકેત કરે સા સતી, અવર ન જાણે પણ કે રતી. ૭ ૧-ઉપ. ૨-હસ્તપાલવ, ૩-બતાવે. ૪-થાય. ૫-જાણે. ૬-ઉધાડી, જાણીતી, ૭-બીજું કશું. ૮-પલંગ,કેલીઓપોપટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy