________________
૫૫
કુસુમબી. લગન સમે આવ્યું ત્યારે, ઓચ્છવ મહોત્સવ માંડો ત્યારે;
સામેલે સેહે રાજકુમાર, આવી બે ચોરીમઝાર. ૮ સાવધાન” જેશી એમ કહે, વીરસેન કુમરી કર પ્રહે; મંત્રી પુરોહિત સામંત સાથ, પરિવારે બેઠે નરનાથ. ૮ પુરોહિત સ્વામીતણા આદેશે, ૪જામાતપ્રતિ કહેરે વિશે; ગજ રથ ઘેડા ગામ નિવાસ, માંગે કર મુકવણી પંગ્રાસ. ૧૦ કુંવર કહે મારું નહીં અભૈ, માગ્યું નહીં દેવાયે તુર્ભ; મરણથકી દેવું છે દોહિલું, દેવાથકી મરણ છે સોહિલું. ૧૧ સ્વસુર કહે સુણો જામાત, તમે કહી એ ડી શી વાત; જગવ્યવહાર કર્યો તે કીજે, જે માગો તે તમને દીજે. ૧૨ જામત કહે વળી વાણી, માગે હલુઉ અને વળી હાણી; માગ્યા પછી ન આપે જેહ, સઘળેથી હલુઆ કહીયે તેહ. ૧૩ ‘મચારી તુમારે જે અશ્વ, કામિત પલંક જાણે જે વિશ્વ સર્વ અર્થ ૧૦ ભાષિત ૧૧સક જેહ, માગું છું મુજ આપ તેહ. ૧૪ એમ સુણી રાજા ચમકી, આપ એમ સુણી ઝબકયો; સબળ સંહાલ એ છે પાત્ર, ઘર સરખી નથી કાંઈ યાત્ર. ૧૫ કેમ જાણ્યો એણે ઘરતણે ગઢ, જ્ઞાનવિના નર હોયે મૃ; સાખ ભેદ સહી કુમરીએ કીધે, દીરો છે કુમારે ઉત્તર દીધો. ૧૬
સાયર જલસંખ્યા જાણીએ, તારા ગગને ગણી આણીએ, અંગુલી પૃથવી(ન) મવયે સાર, પણ ૧૩ત્રિયાચરિત્ર ન લાભે પાર. ૧૭ ત્રિીજી ઢાળ પૂરી થઈ એહ, કુમરી વાત જાણી સવિ તે; કવિ નિત્યવિબુધન ગંગ ઈમ ૧ભાષે, આગળ ૧૫સુરત કથા
કહેવાશે. ૧૮=૭૫ ૧-વોડ. ૨-રણધવળ રાજા. ૩-આજ્ઞાથી. ૪-જમાઈ. ૫-ગરાસ. ૬-હલકુ દેખાય. ૭-હલકા, નીચા. ૮-આકાશે ચાલનાર ૯-પલંગ, ૧૦-બેલના ૧૧-પપટ. ૧૨-સાગર, દરિયે. ૧૩-તારી, ૧૪-કહે ૧૫-રસન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org