________________
(થા)
૫૩ સાંભલી નૃપ કહે મંત્રી પ્રતે, હવે કહે શું કિજે વિચાર? રાત્ર સચિવ કહે એ નવિ ચૂકયે, મુકે મુજ સાથે કુમાર, રા. ૯ માની વાત કુમર આગે કહી, ચાલ્ય મંત્રી સાથે ધરીય સનેહ; રાવ મંત્રી સંઘાતે કમર ચાલીયે, શકન ઉત્તમ લેઈ ત્યાંહ, રા. ૧૦ કુમર નિજપુરથી હવે સંચર્યો, લઈ સૈન્ય સબળ અપાર; રાત્ર અનુક્રમે રત્નપુરીને પરિસરે, આવી ડેરાં દીધાં સુવિચાર, રા૦ ૧૧ તતક્ષિણ જાણ કરાવ્યું રાયને, આવ્યો નૃપ મુકી પ્રમાદ, રા જવાદીઠઅરિકેસરી નન્દનેતવ મન પામ્યો અતિ આલ્હાદરા. ૧૨ પંચ શબ્દ વાજાં વાજતે, નગરમાં કરાવે પ્રવેશરા. નાટકનાચતે ભલિ ભાંતિશું, રાય મન હર્ષ ધરે સુવિશેષ, રા. ૧૩ ઢાલ બીજી એ પૂરી કહી, કુમર તેડાવણ કહ્યા અધિકાર; રાવ ગંગવિજય કહે સાંભલા, આગળ વાત અહેં રસાળ, રાજન મારા હ ! અવધારો એક વિનતી. ૧૪=૪૭.
રણુધવળ હરખે કરી, આપે વસવા વાસ; શુભલા શુભ મુહૂર, કુમારે કીધે વાસ. ૧ એક દિન છદ પૂરી કરી, બેઠે હર્ષ ઘરેવ; રાય રાણુ શુભ મંત્રી, પય પ્રણમે નિત મેવ. ખલક મૂલક મિલ્યા એકઠા, જેવા કુમર નરિન્દ;
ભાગી દીપે જિ, જિમ તારામે ચન્દ્ર. કે! સું! ગગનથી ઉતર્યો! સહસ્ત્રકિરણ દિનકાર; કે! સુરપતિ એ અવતર્યો, ઐ ઐરૂપ અંબાર. આપણા રાય સુતાતણી, પૂરણ પુન્યાઇ જાણ; કુમર સોભાગી પામી, વખત વડેય પ્રમાણ. ૫
કુસુમશ્રીએ સાંભળ્યું, કમર આગમણની વાત; 1-અરિકેસરીને પુત્ર, ૨-માણસ, ૩-અ. અહો ! ૪-રૂપનો ઢગલે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org