________________
કુસુમશ્રી. તાત ચરણ પ્રણમી કરી, નિવાસી ખેલામાંહિ; સા દેખી મન ચિંતવે, જોઈએ(જે)વર ગ ઉચ્છાહિ. ૪ કુસુમશી ઘરે મોકલી, બોલે નરપતિ તામ; મતિસાગર મંત્રી સુણે, જુઓ વર અભિરામ. ૫
બેચર નરપતિ નંદન, પતણો ભંડાર; કુસુમથી સરખો સહી, જોઈએ વર અભિરામ. ૬=૩
હાલ, ગઢડામેં ઝુલે સહિયાં હાથની, એ દેશી, સચિવ ભાખે હે સુણો ભૂપતી, કનકશાલ નગર સુકામ;
રાજન રાહ, અવધારો એક વિનતી. આંકણી. રાજ કરે તિહાં નરવર રાજી, ઉત્તમ અરિકેસરી ગુણ
ધામ, ર૦ ૧ પ્રીતિમતી રાણી ગુણે આગળી, બેલે તે મુખથી અમૃત વાણુંરા તસ અંગજ વીરસેન જાણીએ, શિરોમણ બુદ્ધિતનિધાન, રા. ૨ કુમારગ એ કુમરી વસી, જેમ રહિણી ઈન્દુશું સસનેહરા સદસરૂપે ગુણે પરવરી, જાગતી જોડી બની છે એહ, રા. ૩ મંત્રીવચન સુણી ભૂપતી, સાંભલી બોલે તસ ગુણરૂપ; રાત્ર વીરસેન કુમરણ્યું હ કરી, મેળો વેગે વિવાહ અનૂપ, રા. ૪ મંત્રીસર ચાલ્યો રાયે આદેશથી, સાથે હે લીધે બંદુ પરિવાર; રાત્ર અનુક્રમે કનકાળપુરે આવીયા, જઈ ભેટયો અરિકેસરી
શુભ વાર, રા૦ ૫ રાજાએ આદરમાન દીધે ઘણે, બેઠે અમાત્ય ધરી નેહ; રાત્ર કુંવર દીઠે અનુપમ સુન્દરૂ, જુગતિ જોડી મિલી છે એહ, રા. ૬ નૃપને સચિવે કહી વારતા, તેડાવો વહેલા અહિં કિંજયાત; રાત્રે તેડાવી વિપ્રને નૃપ એમ ભણે, જુઓ લગન રૂડું સુવિખ્યાત, રાઇ છે વાવ બોલે નૃપ તમે સાંભલો, દિવસ બારમાં લગ્ન વિચાર; રાવ વર્ષ બાર લગે નહીં કે તિર્યું, જેહવું લગ્ન હમણું છે સાર, રા. ૮
૧ બેઠી. ૨-વિદ્યાધર, આકાશે ચાલનાર. રૂ-વિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org