________________
કુસુમશ્રી, એહ ચરિત્ર સુણતાં થકા, મિટે પાપ અર; એ સુણતાં જે ઊંધસે, તે માણસરૂપે હેર,
૯
(કથારભ)
ઢાળ-ચોપાઈ દેશી. જંબુદ્વીપ ભરત જાણીયે, અંગદેસ તિહાં વખાણુર્વે; રતનપુરી નામે તિહાં પુરી, જાણે અમરપુરી અવતરી. ૧ રાજ કરે તિહાં રાજ ભલે, રણધવળ નામે ગુણની; રાણી રતનવતી તસ ઇસી, રૂપે જેણે જીતી ઉર્વસી. ૨ મતિસાગર મંત્રી તસ વળી, રાજકાજ છે નિર્મળી; ઇન્દતણી પરે પાળે રાજ, સકળ લોકના સારે કાજ. ૩ અંગજરાય તણું છે ઘણાં, રૂપવંત અતિ સેહામણું પણ ઉપર એક નહીં સુતા, તેણે કારણ રાણી દુઃખીતા. ૪ જે જે જાણ કહે તિમ કરે, પણ નહીં તેથી કેાઈ સરે; પ છે કરે સુકૃત અભ્યાસ, જેહથી લઇએ સુરવર વાસ. ૫ તેહ નિમિતર સુતી સુન્દરી, સુપન એક દેખે સુન્દરી; પંચવરણ દેખે પલે સેભતી, દેવતણી માલા દીપતી. ૬ સુપન દેખી જાગી સા સતી, પતિ પાસે આવે હરખતી સ્વતણું ફળ પૂછે હસી, તવ ભૂપતિ ભાખે ઉલ્લસી. ૭ સુંદરી સ્વતણે અનુસાર, બેટી એક ઘૂસે વરનાર; ઈમણી સુણી રાણી ગહગહી, નિજ મન્દિર આવે વળી વહી. ૮ ધર્મ કર્મ કરતાં અનુક્રમે, માસ નવ હૂવા પૂરા નિમે; સુભ મુહરતિ જનમી બાળિકા, જાણે પુષ્યતણિ પાળિકા. ૯ કરે મહોત્સવ બહુ ભૂપતી, લાવે ભેટ ભલી ધનપતિ; ૧- જમ્બુદ્વીપમાં. ૨-ભરતક્ષેત્ર. ૩-તેને રાજાને. ૪-પાછલી રાત. પ-પુષ્પવડે. ૬-રનવતી. છ-થશે, ૮-એ પ્રમાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org