SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રીગ’ગવિજયપણીત.—— કુસુમશ્રી રાસ. ૐ શ્રીવરદાય નમ: (મગલાચરણ.) કહા. પુરીસાદાણી પાસજી, ત્રેવીસમેા જિનચન્દ; સુખ સપત્તિ જિણ નામથી, પામે પરમાનન્દ. વળી ગણધર-આદે નમું, ઐાદસે બાવન્ન; સમરતા પાતિક મિટે, જપીએ સાચે મન્ન. વીણા પુસ્તકધારિણી, સાહિણી સુવિલાસ; પ્રણમુ ભાવે સારદા, આપે વચન–વિલાસ. તીર્થંકર ગણધર સારદા, વળી પ્રણમ્ ગુરૂરાય; શ્રીલાવણ્યવિજય ઉવઝાય નિત, નમતાં પાતિક જાય. તસ ૪શીસ ચરણુ સરેારૂહ, મધુકર પરે મનેહાર; શ્રીનિત્યવિજયકવિરાયને, જિસે નામ ઉદાર. તેહતા સુપસાયથી, રચિતું રાસ ઉદાર; સીયળ સખળ ગુણુ વર્ણવું, સાંભળેા થઇ ઉજમાળ. સીયળે શિવસુખ પામીએ, સીયળે નવહ નિધાન; સીયળે' સુર સેવા કરે, સીયળે લહીયે માન. સીયળતણા મહિમા ધણા, કહેતાં નાવે પાર; કુસુમશ્રી રાણીતણેા, કહિશું ચરિત્ર ઉદાર. Jain Education International .. For Private & Personal Use Only ૩ ૪ ૧-પાનાથ. ૨-આદિશ્વરભગવાનથી લેઇને મહાવીરસ્વામીસુધીના. ૩-૬પાધ્યાય, ૪-શિષ્ય. પૃ-કમળ, ८ www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy