SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીભદ્ર. સુર સારે સુરભવણ વિચાલે, પણ નવિ નાથ નિહાળે છે; પિતાને બે સંભાળે, હરખિત હુઓ તિણ કાળજી. ૫ શા સરવાર સિદ્ધિ હુતિ ચવ, મુનિવર નરભવ લેશેજી; મહાવિદેહે વ્રત આદરશે, અવિચળ શિવસુખ વરશેછે. ૬ શાહ પરત ખ દાનતણું ફળ જાણી, ભાવ અધિક મન આણજી; અઢળક દાન સમ પ્રાણી, એ શ્રીજિનવર વાણીજી. શાહ (પ્રશસિત.) સાધુચરિત કહેવા મન તરસે, છણે એ ભાસ્યો પરસેંજી; (૧૬૭૮)ળહસું અઠહત્તર વરસેં, આસો વદિ છઠ દિવસેંજી. ૮ શા. જિનસિંહસુરી શીસ અતિસારે, ભવિયણને ઉપગારેંજી; શ્રીજિનરાજવચન અનુસાર, ચરિત કા સુવિચારેજી. ૯ શાહ ઈણિપરિ સાધુત ગુણ ગાવે, જે ભવિયણ મન ભાવેજી x x ૧૦ શાળ એ સંબંધ ભવિક જે ભણશે, એકમના સાંભળશે. દુઃખ દેહગ તે દૂર ગમચેં, મનવછિતફળ લહિસ્યજી. ૧૧ શાહ इति शालिभद्रमहामुनिचरित्र संपूर्ण. -દેહત્યાગ કરીને. ર-મહાવિદેહ નામનું એક ક્ષેત્ર છે ત્યાં, દેવપણુથી દેહત્યાગ કરી મનુખ્યપણામાં જન્મ પામશે અને ત્યાં મુનિ પણું અંગીકાર કરી; દેહ છોડી, અપુનર્ભવ પ્રાપ્ત કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy