________________
ធំ តំ ធំ ធំ ធំ ធំ ធំ
ធំ
(ધન્નાવતાંત.) પહિડે પટ જે આપણે રેહાં તે કલ ઉથલ હેય. મે ૧૫ એ સાજણ મેળાવડે રેહાં, તે જાણે સહુ કુડ, મે; હવે લાલચ કીજે કીસી રેહાં, આપ મૂઆ જગ બૂડ. મે. ૧૬ તે વિરહી જન જાણશે રેહા, વિતક દુઃખની વાત, નેહે ભેદાણી હશે રેહાં, જેહની સાતે ધાત. મે ૧૭ આશાં ધાં માણસાં રેહાં, જમવારે પણ જાય, મે; દેવે નિરાસ કિયાં પીછે રેહાં, પાપી મરણ ન થાયી મે ૧૮ હું પાપિણી, સરજી અછું રેહાં, દુઃખ હેવાને કાજ, મે; દુઃખિયાને ઉતાવળાં રેહાં, મરણ ન દીયે મહારાજ. મે ૧૯ મીઠા બેલ ન બોલતો રેહાં, મત કર તિહાં સીખ, મે;
નયણ નિહાળો નાનડા રેહાં, જિમ પાછી ઘો વીખ. મે, ૨૦ દુહા માતા વિવિધવચન કહ્યાં, ધરતી નિવડ સનેહ,
પણ સમતારસ ઝીલતાં, મનમેં નાણ્યાં તેહ. ૧ ભામિણી બત્રીસ મિલિ, કરતાં કોડિ વિલાપ
પણ ના મન ટુંકડે, તસુ વિરહાનળ તાપ. ઢાલ, રાગધનાશ્રી.
ઈણ અવસર શ્રેણિક પરચા, ભદ્રા ફીરિઘર આવે; પડિલાભી ન શકી પ્રસ્તાવે, તાણે ગાદી પછતાવેજ. ૧. શાલિભદ્ર ધનને ઋષિરાયા, તાસ નમું નિત્ય પાયા; જે જપ તપ કરી કસી કાયા, સૂધા સાધુ કહાયાજી. ૨ શા નાના મોટા દૂષણ ટાળી. કળિયળ પંક પખાલીજી; ચરમ સમય જિનવર સંભાળી, સૂધો અણસણુ પાળીજી. ૩ શાક બાર વરસ સંજમ આરાધિ, આપ સવારથ સાધીજી;
(ભવિષ્ય વૃત્તાંત), સુરગતિ કરમ નિકાચિત બાંધી, સરવારથરિદ્ધિ લાધીજી. ૪ શાહ ૧-છેલ્લા વખતે. ૨-ઉત્કૃષ્ટ પુણ્યકર્મ. ૩-દેવલેકે સરવારથસિદ્ધવિમાનમાં પેદા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org