SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ શાલિભદ્ર, અણુ અવસરના બોલડાં રેહાં, જે બેલીસું દસ વીશ, મે; તે મુજ આલંબન હશે રેહાં, સંભારીનું નિસદીસ. મે૩ તપ કરતા મિણુત નથી રેહાં, કાયાને લવલેશ, મે; સેંગુ માણસ આવીને રેડાં, ઇમ કહેતાં સંદેશ. પણ હું સાચ ન માનતી રેહાં, છે તેહિજ દેહ. મે પંજરરૂપ નિહાળીને રેહાં, સાચ માન્યું હવે તેહ. મે. ૫ ભૂખ ખમી શકતો નહીં રેહાં, તીરસ ન હતો તેમ, મે; માસખમણ પાણ પણે રેહાં, તેં કીધા છે કેમ. મે સુરતરૂફળ આસ્વાદ રેહાં, અશ્વતણે આચાર, મે; તે કિમ કીધાં પારણું રેહાં, અરસવિરસ આહાર. મેવ છે હાથે ઉછેર્યો હતે રેહાં, લહેતી તાહરી ઢાલ, મે; કહેને મ્યું છાને હવે રેહાં, મા હુંતી મોસાળ! મે ૮ વ્રત લેતાં ઈડિ હુંતી રેહાં, તેં જામિણી નિરધાર, મે; હવણ વળી અણુબોલવે રેહાં, ખંતિઉપર દે ખાર. મેઆ ચલતે ઇણ ગામતરે રેહાં, લાંબ દે છે છેહ, મે; થાશે જન્માંતર હવે રેહાં, હમ તમ નવલ સનેડ. મે. પાછળ વિતક વિશે રેહાં, જાણે લો કિરતાર, મે; જીમ તિમ રતાં વિલશે રેહાં, એ સારી જમવાર. મે ૧૧ ઈણ ડુંગર ચઢયાતણી રેહાં, આજ પડે છે રસીમ, મે; હાડી લાવે પંખીયા રેહાં, તે ભાંજા મત નીમ. મે ઘર આવી પાછા વળ્યાં રેહાં, જંગમ સુરતરૂ જેમ, મે; એ દુઃખ વીસરશે નહીં રેહાં, હવે કહો કીજે કેમ મે૧૩ એકરસો ઘર આંગણે રેહાં સયં હથ પ્રતિલાભંતિ, મે; લીધે નરભવ આપણો રેહાં, તે હું સફળ ગિણુંતિ. મે૧૪ આજાણે અણબેલગે રેહાં, ભલો ન કહેશે કેય, મે; ૧-તૃષા. ૨-આજે, આજને દિને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy