________________
૪૫
(ધનવૃત્તાંત.) ચઢી વઈભારશિખર મુનિરાય, આદરિ અણસણ છેડી કાય; પ્રભુમુખવાચન સાંભળી, ભદ્રામાતા ધરણી ઢળી. ૯ વિવિધ વિલાપ તીસિપરે કીયા, જેણે ફાટે વિરહાતુર ‘હિયા; સાથે વહુ લે ગિરિવર ચઢી, પિ સુત દેખી આરડી. ૧૦ સાથે શ્રેણિક અભયકુમાર, તે સમજાવે વારંવાર; ગણી તાસુ જનમ સક, જે ત્રત ધરી સાર્ધ પરમથ્થ. ૧૧ દુહા, પેખિ શિલાપટઉપરે, પિયો પુત્ર રતન્ન;
હિયડા જે તું ફાટતે, તે જાણત ધન ધન્ન. રે હિયડા તું અતિનિકુર, અવર ન તારી જોડિ; એવડે વિરહ વિહસતે, જતન કરે લખ કોડિ. હિયડા તું ઈણ અવસરે, જે હેવત શતખંડ; તો જાણુત હજાસૂઓ, બીજા સહુ પાખંડ. ૩ મુજ હિયડે ગિરિશિલ"થકી, કઠિન કિયો કિરતાર;
ઘણુ ઘાયે વિરહાંતણે નહીં લિગાર ! ૪ ઢાળ. રાગ કેદાર, મયણ રેહા ગીતની ઢાળ,
ઈતના દિન હું જાણુતીરેહાં, મિલસૅ વાર બે ચાર મેરે નંદના, હવે વમેળે દેહિલારેલાં, જીવનપ્રાણ-આધાર, મેરે નંદના, ૧ માયડી નયણ નિહાર, મેન્ટ બેલો બેલ બે ચાર; મે. અ લ્યાં ઈણવાર, મે થાયે કેમ કરાર. મે ૨
૧-રાજગૃહીમાં વૈભારગિરિ પર્વત છે. કે જેણી તલાટીમાં નિમલ્ય કુઈ’ આવેલી છે. જ્યાં શાલિભદ્રની સ્ત્રીઓ હમેશાં નવા અભૂષણે બદલી. બ્દના નાંખતી હતી વૈભારગિરિવર૩૫રે વીરજિનેશ્વર રાય” રિષભ.
૨-હઈ. ૩-રડવું. ગળામાંથી ખેંચીને બૂમ પાડી. ૪-પરમાર્થ. ૫-ગિરિના પત્થર કરતાં પણ સખત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org