________________
શાલીભદ્ર. તહત્તિ કરી બે બે ચાલ્યા ગાવતમસ્વામિ સખાઈ મિલ્યા. ૩ મન, વચન, કાયાયે કરી, જે દૂષણ સંજમ આસરી, લાગ્યા હુંતા તે સંભાર, આળાવે નિંદે તેણિવાર. ૪ ચોરાસી લાખ જેની ખમાવ, સવિહુલું કરે મૈત્રિભાવ મન શુધ્ધ ણમી સયળજિનેશ, ધર્માચારજ વીર વિશેપ. ૫ અણસણ લે પાદપનીપરે, ઈઠ કંત કાયા પરિહરે; ચાર ચતુર સરણે ઉશ્ચરે, આપણુપે આપ ઉદ્ધરે. ૬ હવે ધરતી મન અધિક જગીશ, આગળ કરી વહુઅર બત્રીશ; ભદ્રા રિદ્ધિતણે વિસ્તાર, સમોસરણ પહુતી તિણિવાર. ૭ દે પરદ ણા વીરજીગુંદ, વન્યા અવર મુનીસરવૃન્દ; નયણે ન દેખે શાલિમહંત, કરજેડી પૂછે ભગવંત. ૮
૧-મિત્ર, ધર્મ સાધવામાં સહાયભૂત થનાર. ૨-સમાવે, માફી માગે. - ૩૭ લાખ- પૃથિવીની, ૭ લાખ પાણીની, ૭ લાખ અગ્નિની, ૭ લાખ વાયુની, ૧૦ લાખ એક શરીરમાં એકજ જીવવાળી વનસ્પતિની, ૧૪ લાખ એક શરીરમાં ઘણું જીવોવાળી વનસ્પતિની, ૨ લાખ બે ઈન્દ્રિયવાળી, ૨ લાખ ત્રણ ઇન્દ્રિયની, ૨ લાખ ચાર ઇનિદ્રયની, ૪ લાખ દેવલોકની, ૪ લાખ નારકીની, ૪ લાખ પાંચ દ્રિવાળી તિચોન, અને ૧૪ લાખ જાતની મનુષ્યની મી ૮૪ લાખ જાતની યોનાવાલા અવની ક્ષમા માગી મૈત્રીભાવ કર્યો. “જીવ ખમા સલજે, યોનિ ચોરાસી લાખ ૫૦ ૨૦
૪ ૫ ૬પ, ઝાડની પડે. શરીર અને ઇન્દ્રિયો હલાવ્યા વિના, તથા અન્નોદક લીધા વિના એકજ સ્થળે પરમાત્માના ધ્યાનમાં લીન થઈ રહે, વાના નિયમને અણસણ કહે છે સાદે અર્થ, ઈદગીપર્યત ભૂખ્યા રહેવું તે બન+રાન “હવે અવસર જણી, કરીયે સંલેષણ સાર, અણુસણ આહરિયે પચખી ચારે આહાર” પૂ. ચાઇ
૫-રાજા, માલિક, ધણી, પશે, અને ઘર વિગેરેનું શરણ છેડીને માત્ર અરિહન્ત, સિદ્ધ, આચાર્ય, અને ઉપાધ્યાયના જ શરણનું ચિંતન, “ચાર શરણું નિતુ અનુસરે નિંદે દુરિત આચાર” ૫. ચા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org