________________
(ધનાવૃત્તાંત.)
૩
વાછરૂઆં ચરાવતે, હું પાછળ દશવીશ! છPભવ કિરિયાણે કિઓ, શ્રેણિક મગધાધીશ. પાછળ મનસા ખીરની, પૂરી હુંતી ની; નિરમાયલ થાતો કનક, ઈણભવ સઘળે દીઠ. ભવ પહિલો કઈ પહિર, માગી પરની ખેલ
ઇeભવ વહુએ પગ લૂહી, નાંખ્યા કંબલ સેલ! ઢાળ ઐપિની. કીધે માસખમણનો પારણો, તનુ આધાર જાણી આપણો આગળ કરી શ્રીગૌતમસ્વામિ, તે પુછે પ્રભુ અવસર પામિ. ૧ જીણુ કારણ ભાડે દીજતે, હવે તે લાભ નથી દીસતો, પાસનાદિક ચઉહિ આહાર, તેહતણે કરો પરિહાર. ૨ પ્રભુ ભાખે થાએ સુખ જેમ, દેવાણુપય કરે તેમ; ૧-પૂર્વમાં. જુઓ પાનું ૩.
૨-શરીરનો. શરીર વડે જ કાર્ય બની શક્તાં હોવાથી શરીરને ટકાવી રાખવાના આધારભૂત જે ખોરાક, તે એક માસના ઉપવાસ પછી લીધો.
૩-મહાવીરના મુખ્ય ગણપતિ–ગણધર.
૪-જે શરીર ટકાવવાના કારણથી ખોરાકરૂપી ભાડું આપવામાં આ તું હતું. તેનાથી હવે વધારે લાભ જણાતો નથી. અથવા હવે પ્રયોજન નથી.
પ-અનાદિક ચારે પ્રકારના આહારને પરિત્યાગ કરવો. આ વિચાર શાલિને થવાથી તમારવામીને આગળ કરી ચારે આહાર છાડવાની આજ્ઞા મહાવીર પાસે લેવાની શાલિએ પેરવી કરી. ચાર આહાર આ મુજબ છે “અનાજ, કઠોળ, દૂધ, અને મીઠાઇ વિગેરે ૧; પણ કાંજી, જવ અને ચોખાનું ધાવણ, અને જળ વિગેરે પ્રવાહી ૨ હામં ધાણી ચણા વિગેરે શેકેલું અનાજ, તથા ફળ ફળાદિ ૩ સામે સૂઠ, જીરું, અજમે, સુપારી, ચૂર્ણ વિગેરે તંબળાદિ,
૬-દેવાનું પ્રિય, દેવને પણ પ્રિય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org