SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. શાલીભદ્ર. ખે ખે॰ ૩ મે કિણુ કારણભિક્ષુક ઉભા તુમેરે? ભિક્ષાના અવસર નહીં આજરે, ૪ સાચ વચન કરવા જિનરાજારે, પીરિ આવ્યાવળી બીજીવારરે; તાપણુ પેસણુ ન દીયા પેાલીયે રે, રોકી રાખ્યાં ધરને બારરે, પ એ॰ ઋણુ ધર પેસણુ પણ નવ કા દીયે રે, તેસ્યુ` વેહરણના વેસાસરે; અણુ આવકાર ન આવતાંરે, તિણુ ધર શી ભાજનની આશરે? ૬ વચન અલીક ન થાયે વીનારે, પેસણુ પણ ન લહ્યાં ઘર”માઝિરે; એસ્સુ ઉખાણા સાચા થયા રે ! એક મારી મા તે વલી વિઝરે ! ૭ તિણે કુળ સાધુ ન પેસે પાંતરેરે, જણે કુળ જાતાં હુવે અપ્રીતિરે; એમ વિમાસીને પાછા વધ્યાંરે, એહીજ સુવિહિત મુનિની રીતિરે. ૮ મે૦ હુંતા માસખમણના પારણારે, પણ મન ન ડાલાવ્યા. લગારરે; અધિકરા તપ અણુલાધે હુરે, લાધે દેહીને આધારરે. ૯૦ વળતાં મારગ મહિયારી મલીજી, માથાઉપર ગારસ માટરે; થંભાણી પગભર ન શકે ખીસીજી, દેખી શાલિકુમારનો ઘાટરે ૧૦૦ લેાચન વિકરયાં તન મન ઉલસ્યાં, રામાંચિત્ત થઈ દેરે; ઝરવા લાગ્યા . ખીર પર્યેાધરેરે, જાગ્યા પૂરવભવના તેહરે. ૧૧ એ વિહરાવે ગેારસ ભાવે ચડીરે, વેહરીને ચિતે સુવિનીતરે; કનકાચળ પણ ચાલે ચાલબ્યારે, ન ચઢે વીર્વચન સુવિદિતરે. ધર મે૦ જગદ્ગુરૂ ભાખે સંશય ટાળવારે, એ પણ પૂવભવની માતરે; વિહરણ જાતાં આજ કહી હતીરે, મે પણ તુમને નિરતિ વાતરે. ૧૩ એ૦ સંગમને ભવતિ માંડીનેરે, સકલી વાત કહી જિનરાજરે; સહુકા મન અચરજ ઉપનારે, ઐ!એ! કરમતા એ કાજ રે. ૧૪ એ૦ શ્રીજિનવર મુખ સાંભળી, પૂરવભવિરતંત; શાલિ વિચારે કરમગતિ, એણીપરે સાધુ મહુન્ત. દુહા. ૧ ૧-દરવાને. ૨ ભિક્ષાનેા વિશ્વાસ શુ! ૩-૦ૢુ. ૪-મર્યાદા, ધરમાં જવા દેવાની મર્યાદા પણ કાઈ જાળવતું નથી. ૫-શાલિદ્રના પૂર્વ જન્મની જે ધન્ના નામની માતા હતી, તે મલી. અને શાલીને શ્વેતાં તેના સ્તનમાંથી દૂધ સરવા લાગ્યું. ૬આપે, છ-સ’ગમના ભવથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy