________________
-
૪૧
(ધન્નાવૃત્તાંત.) સે બેલે એક બેલ છે, આપ-સવારથ સાધેરે. ૧૩ કર૦ ઈમ શીખામણ દેઈ કરી, ફરિ પાછી ઘરે આવે;
એક ઘડી પણ માતને, વરસી સે ઈમ જાવેરે. ૧૪ કર૦ દુહા પર–ઉપગારી પરમગુરૂ, સાધુતણે પરિવાર;
સંજમ સમર્પિ શાલિને, કરે અનેથિ વિહાર શાલિ સાધુ ચિંતવે, ધન્ય દીહ મુજ આજ; નિરદુષણ વ્રત પાલિને, સર્યું આતમકાજ. શ્રીજિનવર સાથે કરે, અપ્રતિબંધ વિહાર ગ્રહણું ને આવના, શીખે શિક્ષા સાર. તપજપ કરી કાયા કસે, અરસવિરસ આહાર સુમતિ ગુપતિનિતુ સાચવે, ચરણકરણ આધાર. ગામાગર પુર વિહરતા, રાજગૃહ ઉદ્યાના ભવસાયર તારણ તરી, સમેસર્યા વધમાન. પુત્ર રતન આગમ સુણી, હરખી ભદ્રામાત;
દીધી લાખ વધામણી, કહી જેણે એ વાત. રાગ મહાર, ઢાળ જેસીડાની. બબે મુનિવર વિરહણ પાંગજી, લેઈ વીર કહે આદેશરે; એ તનુ દરજય ભાડે વિણું દીયેરે, નખસે પગભર પણ સંદેસરે. ૧ બે માસખમણુને તુજને પારણેરે, વચ્છ! થાશે માયડિને હાથરે; એણીપેરે ચદસહસ અણગારમેંરે, શ્રીમુખ ભાંખેશ્રીજિનનાથરે ૨ બેતપ જપ ખપ કરી કાયા શોસવીરે, તેમ વલી અસવિરસ આહારરે; ઘર આવ્યા પણ કિણહી ન ઓળખ્યારે, એ કુણ છે બેબે અણગારે? ૩ બેડ જિનવર આગમ સામeણું સજેરે, ભનન્દનવન્દન કાજ
૧-બીજે સ્થળે. ૨-સમિતિ-moderation. ઈર્યા, ભાષા, એષણ, આદાનનિક્ષેપ, અને પરિઝાપનિકા મલી પાંચ પ્રકારની સુમતિ, અને મન, વચન તથા કાયા એ ત્રણ પ્રકારની ગુપ્તિ. એ આઠે અષ્ટપ્રવચનમાતા કહેવાય છે.
૩-વહેરવા, ભિક્ષા માટે નિકળ્યા. ૪-સામગ્રી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org