________________
(ચરિત્ર.) આપણુ ભોગી ભમર ને દુહો, કિમ પડી મન રાય ? બોલાવ્યો પ્રીતમ બોલે નહીં, અંતરગતિ ન લખાય. ૫ આજ દેખીને મુખ મચકોડે નહીં, રીસ નહીં તિલમાત; આપણને પણ બોલાવે નહીં, એહ અમેરી થાત. ૬ આજ આજ સહી ભંભેર* વાલહો, ન કહે મનની વાત; જે નિત નવલો નેહ ન સાંસહે, તે ઘાલે ઘાત. ૭ આજ કદીઓં નાહ ન દીઠ રૂસણે, દિનદિન વધતો પ્રેમ; પાણીવલ માંહીં મન ખેંચી રહ્યા, હવે કહે કીજીયે કેમ ? ૮ આજ0 અંતરજામી આજ અવાણ), દીશે કવણું વિશેષ; અળવે ,મેહનમીંટ ન મેળવે, જે જેતે અનિમેષ. ૯ આજ મીઠા બેલ ના બોલો વાલા, મૂલ મ પુરો ખાંતિ; જુઓ ! સહજ સલૂણે લોયણે, તો ભાંજે મન ભ્રાંતિ. ૧૦ આજ દુહા. આસણ પૂરી સાધુ જિમ, બેઠે તાલી લાય; આજ અજબગતિ વાલો, કિણહી લ ન જાય. જે મન કાસલ રાખીએં, તે વાધે વિખવાદ; છતે સાલે કેમ નિપજે, પ્રેમરૂપ પ્રસાદ. અણ બોલ્યાં સરસે નહીં, વાધે વિરહ અગાધ; કીજે પૂછી ખરી ખબર, કિણે (કિણ) કીયો અપરાધ. બેકર જોડી પૂછીએ, કામણગારા કંત; કિસ કારણ એ રૂસણે, તે દાખો વિરતંત. ઢાળ, પગ, ગોડી મલહાર.
અબળા કેમ ઉવેખીયે, વિણ અવગુણ ગુણવંત; કહી કીડીઉપરે, કટક ન કીજે કંતરે. ૧ સુણ ગુણ વાલા, ઈમ જે સસહોરે; *ભંભેરાયો. ૧-ચાલ ચલગત, આજની રીત ભાત કાંઈ જૂદીજ જણાય છે.
૨-જે હંમેશાં અનિમેષ-આંખના પલકારે માર્યા વિના જે તે, તે આજ નજર૫ણ મેળવતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org