SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શાલીભદ્ર. કામિની વિનવે, ઝટકિ ન દીજે છે હોરે. ૨ સુણ તું તેહજ ! તેહજ અમે, તે મંદિર ! તે સેજ ! ઘણે અણિઆલેં લોયણે, તેહ ન દીસે હેરે. ૩ સુણ જે તેં અમને અવગણી, કરીય કદિન નિ જચિત્ત; પ્રાણ હોશે તે પ્રાહુણારે, જિમ પરદેશી મિતરે. ૪ સુણ૦ નાહ ન કીજે રૂસણોરે, જે હૃદય વિમાસ; એક ૫ ઈમ તાણતાં, કિમ ચલશે ઘરવાસરે. ૫ ગુણ હાસારી વેલા નહીં. દણ પાસ ઘર જાય; પણ ન ખમેં પાતલી, હવે એ દુઃખ ન ખમાયરે. ૬ સુણત જણ તમને પ્રીય દુહવ્યો, જીણુ તુમ લેપી કાર; શીખામણ હુઓ તેહને, એકણ થાઓ મ મારિરે. ૭ સુણ સુગુણસનેહી વાહા, કરતા કેડિ વિલાસ; તે દિન આજ ન સાંભરે, તિણ તુમને સાબાસેરે. ૮ સુણ૦ દિવસ દિવસ વધતો હતો, ઇતના દિન ઈખલાસ; સુખદુઃખ વાત ન કા કરે, આજ ટલ્ય વેસાસરે. ૯ સુણ ચિંતન કા વ્યાપારની, કાઈ ન બીજે કાજ; કેવળ કામિનીઉપરે, સહી લેખિવે છે આજેરે. ૧૦ સુણ જો કે અવગુણુ દાખશે, તે આ દુઃખ થાય; કરૂપ કરે ઠાકુર છતાં, તે કયું કહ્યાય ન જાયો રે. ૧૧ સુણ ગુનો પાંચેહી દિને, જે કે જાણે નહ; મૂલથકી તે કાઢજો, તુમને શી પરવાહોરે. ૧૨ સુણ એહ ઉદાસીનપણું તજે, તું અહ પ્રાણ-આધાર; હળી મિળી બેલાવી મિળ, પૂરવ પ્રેમ સંભારે. ૧૩ સુણ દુહા. બમ બહુપેર ઘરવિધિ કહ્ય, દીન હીન વયણેહ; પણ તનમન ડે નહીં, રખે દેખાવે છે. ૧ ૧ મારવાડી શબ્દ. આ વેળા હસવાની નથી! ૨-આજ્ઞા. ૩-ટ સંગ, મૈત્રી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004835
Book TitleAnand Kavya Mahodadhi Part 1
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1913
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy