________________
શાલીભદ્ર.
દીએ તાજા તંબોળ, ઉપર નવનવા, સહુકો મન હરખિત હુઆએ. ૧૦ મણિ માણિકની કેડી, લેઈ ભેટ, રાજા ફરી પાછો ગયો; હવે પાછળ જિનરાજ, ધરમ કરણી ભણી, શાલીકુમાર
૧ઉછક થયો. ૧૧ દુહા, તે ન સહે તાજણા, ખેત સહે ખગધાર;
શરા મરણહી સાંસહે, પણ ન સહે તુંકાર. સેવસેં રાંકપણે ભલો, એ! પરવશ રંગરાળ; વરી ! પિતાની પાતલી, નાઉં પરાયો ઘોલ. બીજે નાથ ન સાંસઠું, આણધરૂં શિર કેમ? માની સરભ ન સાંસહે, ઘનગરજારવ જેમ. સંજમ લેતાં દેય ગુણ, પરભવ અવિચળ રાજ; ઈણિભવ નાથ ન કો હવે, એક પંથ દો કાજ. કરતાં એમ વિચારણ, વાલી ઘડી બે ચાર;
મળી બત્રીસે કામની, ઈણિપરે કરે વિચાર. ૫ ઢાળ, નીબાયાની. આજ નિહેજો દીસે નાહો, કીજે કવણ પ્રકાર; પ્રેમ વિલુધીય સુફલાણી મળી, એણી પરે કરે વિચાર. ૧ આજ આઉકાર ન મંદિર આવતાં, જાતાં ન કહે જાઓ; જોગીસર છમ વેલાઈ રહ્યા, મૂકી મૂલ સહાઓ. ૨ આજ કરજેડી આગળ ઉભાં છતાં, ચાર પિયેર વહિ જાય;
પણ કિમ ઉભાં ! જાયે કહાં, વાત ન પૂછે કાંય. ૩ આજ વયણ નયણ પિતાના વશ કીયાં, કીધે મન સકાચ; રંગતણું મટકા મત જાણજે, આ છે અવર આલોચ. ૪ આજ પડયાં પછી, નામરૂપ જૂજવાં અંતે તો હેમનું હેમ હોય.” નરસિંહ મહેતા. નિજ નિજ રૂપેરે જીજીઆં વિત્યાં કર્મ તે આઠ.” શ્રી વીરવિજયજી. ૧- સુક --નિ:હેત, હેતવિનાનો. ૩-વિલબ્ધ અથવા ડિલી. શરમિંદી. ૪-અલાઈ, અનાથ. ૫-કલ્પના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org