________________
(ચરિત્ર.) સહસ પાક શત પાક, તલાદિ કરી, મરદનીયા મરદન દીએએ; જવચરણ ધનસાર, મૃગ દવાસિત, ઉપરિ “ઉગટણું કરે. ૨ અછે ગૃહને પાસ, જળ ખલી, સ્નાન કરણ આવે તહાંએ; કરતાં જલની કેલિ, પડતી મુડી, જાણ પણ ન લહી કહએ. ૩ . તે મુજ માણિક આજ, દીસે છે , સારભૂત ઘરમેં હુતિએ; ઉંચે લઈ હાથ, જે શ્રેણિક, પણ ન કહે મુખે લાજતોએ. ૪ દેખી અડેલી તામ, શ્રેણિક આંગુલી, જાણ્યું પાડી મુકડીએ; દાસીને કરે સાન, જલકલિ ચાલવી, કઢાવે ભદ્રા ખડીએ. ૫
અંધારે ઉદ્યોત, કરતાં નવનવી, ભૂષણ મણિ યણે જયાં; દેખી.શ્રેણિકઆદિ, જ્યોતિ ઝગમગે, દેખી સવિ અચરિજ પડયાંએ. ૬ ચિંતામણિને પાસ, જિમ સેવંત, મુકો શોભ જીસી લહે; તિમતે ભૂષણ પાસ, શ્રેણિક મુદ્દડી, તતખિણ ઓળખી સંગ્રહએ. ૭ ચિંતે મગધાધીશ, પુન્ય' પરંતરે, એ ! સેવકને સ્યો ધણીએ; સું કરે વિવાદ, દેખી પરધન, ઘાટ ૧૧ કમાઈ આપણીએ. ૮ પહેરે પહેલે દીસ, ભૂષણ નવનવા, બીજે દિન તે ઉતરેએ; જિમ નિરમાયેલ ફુલ, તિમ એ નાંખી, વળતી સાર ન કરે. ૮ મેવા ને પકવાન, પીરસે ૧૨ વ્યંજન, જાતિ જાતિ કરી જુજૂઆ૩એ;
૧હજાર હજાર અને સે સો વાર પકવેલાં તૈલેથી. ૨-મરદન કરનારા. ૩–જવચૂર્ણમાંથી ખેંચેલ સત્વ, અથવા કપુર અને ચંદન વિગેરે સુગંધી પદાર્થોનું સને. નાસ. ૪-કસ્તરીથી સુવાસિત કરેલું. પ-અભંગ, ઉટાણું.
-સ્નાનગૃહ, ૭-જળ રમત કરતાં વિંટી પડી, તે જાણું, પણ લહી–મલી શકી નહીં. ૮-અડવી, શણગાર વિનાની. ૯-શ્રી વર્ધન, સેન, સેપારીની જાતિ. જેમ મણિની પાસે સોપારી શોભા લેતું નથી તેમ, શ્રેણીકની મુદ્રા, ભદ્રાના દાગીનાઓમાં શેભા પામતી નથી. અથવા ભદ્રાના દાગીના કરતાં કણકની વિંટી ઉતરતી પંક્તિની છે.
૧૦-લંગડાને પડદો. અથવા શાલિના અને મહારા પુણ્ય વચ્ચે એક હેટું અન્તર છે. ૧૧-ઘટ, જાડી, ઓછી. ૧૨-શાક, દાળ, કઢી વિગેરે “બહુ વિધિ વ્યંજન વાપર્યું, મધુર ખારે ખાટે સ્વાદ” દ્વારકા, ૧૩-જુદાં જુદાં ઘાટ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org