________________
શાલીભદ્ર. એ વિષય વિષફળ સારિ, જાણે નહીં જાયંધ; વડે અમૃતફળ છસ્યાં, તિણ સાથે હો માંડે પ્રતિબંધ l૮ જે કરે બે આંગુળ ખરી, રેપી રહે દઢ કાય; જે આપ આપું ગમે, તિણ આગે હે કુણ રાણરાય; લા કુંવ બાબત ભય રાલિને, બેઠે કરી એકતાર; જે આપે નિરભી હૈએ, તે આગેહે તૃણ જેમ સંસાર. ૧ કુંડ ઘર આથે આપ વસુ કરે, રે છતે નરનાહ તે સહુ મેં પહેલી તજી, હવે મુજને હ શાની પરવાહ. (૧ કુંo પણ વચન હું માતાતણું, લેવું નહીં નિરધાર; તિણે સેજ હુંતિ ઉઠીને, પાઉ ધારે સાથ લઈ નાર. ૧૨ા કું દુહા શ્રેણિક અતિ હરખિત ,સુરત નયન નિહાર;
દેવકુમર સમ અવતા, માનવલાક મઝાર. [ કરી પ્રણામ આગળ સેં, ઉભો શાલિકુમાર; બેસાર્યો ઉત્સગ લઈ રાજા તિવાર.
ખર કર ફર્યો પરગળ્યો, માખણ જેમ શરીર; ચિહું દિશિ પરસેવો વળે, જિમ નિઝરણે નીર. એણે ભવે કીધી નહીં, સુપરંતર પણ સેવ; ૨ખર કર ફરે ન ખમી શકે, એ પાતલી દેવ. સ્વછચારી પરવશે, રહી ન શકે તિલમાત; શીપ સમંપ કરી મયા, માત કહે એ વાત. પા ઉઠયો આમણ દૂમણે, મેહેલે ચડ્યો મન ભંગ; ફરી પાછો જેવે નહીં, જિમ કંચલી ભુયંગ. ૬
ઢાળ-રાગ ગેડી ભવ તણે પરિપાક, એ જતિ. બે કર જોડી તામ ભદ્રા વિનવે, ભોજન આજ ઈવાં કરે; ભગતિ જુગતિ શી થાય! તો પણ સાચવું, દાસ ભાવ હું મારીએ. વિશે ૧-ખોલામાં. ૨-ઉષ્ણ, ગરમ. ૩ જેમ કાઢેલી કાંચલીને સર્પ જતો નથી તેમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org