________________
શાલીભદ્ર. ૧લછીને જેહ અર્થે ધણ, તીહ ગોભદ્ર સેરે. ૧ દાન ઉલટ ધરી દી , ફળે તુસ વિશેષ સંગમ ભવતણે આતરે, લાધા ભોગ સપખરે, રા દા નારી ભદ્રા ઉર દરી, મૃગરાજ અનુહારરે; કાળ કરી બાળ તે અવતર્યો, ફળે દાન સહકારરે. ૩ દા. યણ સુપનાન્તર શાલિને, દીઠે બેત્ર નિપન્નરે; ફળ કહે સેઠ હરખિત હુએ, હશે પુત્રરતરે. જા દા ગર્ભની કરે પ્રતિપાળના, લેઈ ગ્રંથની સાખરે; ધેનડનો મુખ જેવા, ધરે મન અભિલાખશે. પા દાવ જીવદયા પ્રતિપાળીયેં, કીજીયૅ પર ઉપગાર;
સાહમ ! ગુરૂ સંતાપ, દઇ દાન અપારરે. ૬ દાર એમ મનરાજ મેજાં દીયું, તેતો ગર્ભ પરભાવરે; તિલતણે તેલ જીમ મહમહે, તે કુસુમ પરભાવશે. છ દા શેઠ ગોભદ્ર, ભાતણો, વિલ મુખ દેખરે; જે મને ડેહલા ઉપજે. પૂરે તે સુવિશેષરે. ૮ દા. એક દિને દાસી આવી કહે, ફલ્યાં વંછિત કાજ રે; દીજે સેઠ વધામણી, કાચો પુત્ર શિરતાજ રે. હા દા દૂર કીધું દાસીપણું, જલમ્યું શિર ધોઇરે, અંગના આભરણ આપીયાં, રાખી ચગુણી સેરે. ૧દા ઘર ઘર રંગ વધામણાં, થયે જય જયકારરે; શાલિભદ્ર નામ દીધું ઇસ્યુ કરી સુપન વિચારરે. ૧લી દે માત ભદ્રા હુલાવતી, દીએ એમ આલીશરે;
ચિરંજીવે તું નહાનડા, કડા કેડી વરીશરે. ૧૨ દા દુહા. “ તુજ ઇડર પીડા એડે, ખારે સમુદ્ર જાય;
તુજ હુતિ અલગી રહે, પૃત અલાય બલાય. ૧૩ ” ૧-લક્ષ્મીને. ૨-હદય, લક્ષ ૩-નકલ કરવી તે. ૪-ભાતનું ખેતર, ૫-ગાયનું. ૬-સ્વામી! ૭ વર્ષ. ૮-એ શબ્દ ઈતિદ્રવને અંગે વપરાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org