________________
પૂર્વવૃતાન્ત.
નાકાર ન કર્યો તેણે, લાલચ ન હુતિ તોય. સારુ પુન્ય – આવી મળેછ, ઉત્તમ પાત્ર વિશેષ; દીધે દાન તીસી પરેજી, થાળ રહ્યા અવશેષ.૨૧ને સારુ સાત આઠ પગ સાધુઓંછ, પિહોંચાવી શીરનામ; કરી પ્રણામ પાછા વલીજી, બેઠે ઠામઠામ. ૧૧ સા. બેધિ સુલભ જન્માંતરેજી, લેશે ભેગ પ્રધાન; એમ સુપાત્ર આવી મિલ્યાંછ, દીજે અઢળક દાન. ૧રા સા માતા પણ આવી તીસું, ખાલી દીઠે થાળ;
ખીર પીરસે થાકતીજી, તૃપત થયે બાળ. ૧૩ દુહા. સંગમ વાન ન કે કહી, પાછલી વિતી જે;
દેઈ દાન પ્રકાશર્યો. ફળ નિગમશે તેહ. દેઈ દાન પરકાશ, વરે ન પડશે તાહ ફળતે તેહીજ લે રહ્યાં, જીભ ન છુટી જાહ. વને દેખી છમ, જમિણિ કરે વિચાર;
એટલી ભૂખ ખમેં સદા, ધીક્ મારો જમવાર. નિશિભર થઈ વિચિકા, કાળ માસ કરી કાળ; સાધુ ધ્યાન ધર થકે પામે ભોગ રસાળ.
(કથારંભ) હાળ. એક દિન દાસી દડતી, એ દેશી. રાગ ગેડ,
લાખ ગાને લખેસરી, સહુ જેહને હેડરે; ૧-સાધુને વિશેષ આહારની લાલચ નહતી તેપણું, સંગમને દાન અંતરાય ન પાડવા માટે, સાધુએ ને કહી નહીં. ૨-થાલીમાં ઘણીજ છેડી ખીર બાકી રહી. ૩-માથું નમાવીને સાત આઠ ડગલાં સુધી સાધુને વળાવી આ આવી રૂઢી જેમાં હજી પણ મોજુદ છે. ૪-એક જાતિને રેગ.
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org