________________
શાલીભદ્ર. માતા અતિ હરખિત થઈ, ખીર પીરસે તેહ. રા અતિ ઉની જાણ કરી, ઠારે દેઇ ફુક;
થયે એક અચરિજ તિસે, સુણો આળસ મુંક હાળ, મધ મન કોઇ ડમડલે એ દેશી, રાગ આસાઉરી,
જામિણિ કારજ ઉપગૂંજી, જાય છેસે ઘરમાંહિ; અતિથિ એક આ તિસેજી, આ કરમે સાહિ. ૧ સાધુજી, ભલે પધાર્યો આજ, મુજ સારે વંછિત કાજ, સા...
માસખમણને પારણુંજી, જગમ સુરતરૂ જેહ, શિવમારગ અવગાહતો, ખીણ દેહ ગુણ ગેહ. મેરા સા. બાળક મન હરખિત થયોછ, દીઠો મુનિવર તેહ; રેમરાય તનુ ઉદ્યસ્યાંજ, જાગો ધરમ સનેહ. શા સારુ ઘર આંગણ સુરતરૂ ફલ્યો, આજ ભલેં સુવિહાણ; આજ ભલી જાગી દશા, પ્રગટયા આજ નિહાણ. જા સાથે જે સામગ્રી દેહિલીજી, તે મેં લાધી આજ; જે હું હવે સલી કરંજી, તે પામું શિવરાજ. યા સાવ ભવ ભવ ભમતાં દેહિલાજી, ચિત્ત વિત્તનેં પાત્ર; કોણ ત્રણે લહી સામટાજી, ઢીળ કરે ખિણમાત્ર. કા સારુ કીધી કાંઇ ન વિચારણાજી, ભાવ ભગતિ ભરપૂર; પાસ થામિ ઉપાડીને, આવ્યો સાધુ હજુર. પછી સાવ માંડે પડ જાણિનેજી, નિરદૂષણ આહાર; ઉપડિલાભ ભાવે ચઢયજી, ખીર અખંડિત ધાર. ટા સાવ પાત્ર દાનફળ એ લહ્યું છે, અંતરાય મત હોય; ૧-એક માસના ઉપવાસના પારણાવાળે.
૨-સારૂં સુપ્રસન્ન ચિત્તઃ સારૂં વિત્ત, અને સારું પાત્ર, એ ત્રણ મુશીબતે પ્રાપ્ત થઈ શકે છે. તે આજ મને પ્રાપ્ત થયું. તે હવે તેને હું સફળ કાં. આવો વિચાર સંગમ થવાથી, સાધુને ખીરની ભીક્ષા આપવા પ્રફુલ્લિત થશે. ૩-આપે પ્રતિવાભે, વહેરાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org