________________
(ચરિત્ર.) પૂર્વ દાળ, હું તુજ ઉપર વારણે, કીધી વાર હાર;
સાહિબજ મ દેખાવજો, એહની બુરીવાર. ૧૪ દા. તું વડ જેમ સાખે કરી, વાલ્લા વિસ્તરજે રે;
પુત્ર સકળ પરિવારને, લીધે નિરવહરે.પા દાદુહા, હવે સુકુલીણું સામટી, ન્હાની બત્રીસે નાર;
પરણવી એકણ દિને, ભાગ સમર્થ વિચાર, I હવે સંજમ આદરૂં, ભવજલનિધિ બહ; સકજ મૃત જે ઘર રહે, તાજું જન્મ અકથ્થ. વીર પાસે વ્રત સંગ્રહી, ઉઘત કરે વિહાર; વ્રત લીધું તેનું ખરૂં, જે પાલે નિરતિચાર.૨ ૩ કરી અણુસણ આરાધના, ત્રિવિધ ખમાવે પાપ;
વૈમાનિક સુર સુખ લહે, શાલિભદ્રને બાપ. ૪ ઢાળ, કુશલ ગુરૂ વંછિત પૂરે કાજ, એ દેશી. અથવા,
હે! કંવર બેઠે ગોખડે, એ રાહે પણ, છો! જાણું અવધિ પ્રયું," જહો! પૂરભવ વિરતંત; ઓહો ! સુત સનેહ પરવશ થયો, ઓહો ! સેઠ જીવ એકત. ૧ ચતુરનર પિષ પાત્ર વિશેષ. અહો ! સુરસાનિધ્ય (ધ) ફૂલ્યાં; ઓહો ! શિવસુખ ફળ સંખ.
કરા ચતુ. છો ! નિસિદિન સુરપાસે રહે, જીહો ! પૂરે મનની આશ; અહો ! કરે કપૂરે કે ગળા, છહ ! વિલશે લીલ વિલાસ. વિા ચતુ કહો ! પરિયાગત પહેલી હતી, છહે ! આથે અનેક પ્રકાર; છો ! સુરસાનિધે તેહને થે, છો! લાખ ગુણવિસ્તાર. જા ચતુ
૧–સારે, ગૃહકાર્યને ઉપાડી લેનારે પુત્ર જેવા છતાં પણ, જે સંસારમાં પડી રહે તેને જન્મ વૃથા જાણ, એ ભાવાર્થ છે.
-દૂષણવિના, ૩-ત્રીજા અવધિજ્ઞાનના ઉપયોગથી. મતિ, ચુત, અવધિ, મન:પર્યાય, અને કેવલ્ય, એવા પાંચ ભેદ છે. ૪-પ્રયુંછને પાઠાંતર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org