________________
२९२ द्वादशं षोडशकम्
8 सुसाधुस्वरूपप्रकाशनम्
तत्त्वमिति निरुक्तेः । अन्यत्तु अविदितं = कथचिद्वस्तुग्राहित्वेऽपि प्रमाणपरिच्छेद्यसम्पूर्णार्थाऽग्राहित्वेनाऽनिश्चितं | संवेदनमात्रं = तत्त्वपरामर्शशून्यमस्पर्शाख्यं ज्ञानमित्यर्थः । वन्ध्यमपि = विफलमपि स्यात् एतत् = संवेदनमात्रं, | स्पर्शस्तु स्पर्शः पुनः अक्षेपेण = अविलम्बेन तत् स्वकार्य फलं ददाति यः स तथा । अयमनयोः स्पर्शान्यज्ञानयोविशेषः ॥ १२ / १५ ॥
संवेगस्पर्शयोगेन परिणतदीक्षाभावो यत्करोति तदाह - 'व्याधीत्यादि ।
व्याध्यभिभूतो यद्वन्निर्व्विणस्तेन तत्क्रियां यत्नात् । सम्यक्करोति तद्वद्दीक्षित इह साधुसच्चेष्टाम् ॥ १२ / १६॥
व्याधिना = कुष्ठादिना अभिभूतः = ग्रस्तः 'यद्वत्
= यथा निर्विण्णः निर्वेदं ग्राहितः तेन व्याधिना, कल्याणकन्दली
(तत्त्वाप्तिर्बोधमात्रं परः पुनः || अक्षेपफलदः स्पर्शः तन्मयीभावतो मतः । यथा सिद्धरसस्पर्शस्ताम्रे सर्वानुवेधतः ॥ ← [ द्वा. द्वा. २९ / २५-२६ ] इति । एतत्सर्वं निश्चयानुगृहीतव्यवहारनयापेक्षयाऽवगन्तव्यम् । शुद्धनिश्चयनयेन तु वस्तुनः = आत्मनः | अनारोपितरूपं देह-वचन-मनः-कर्म-शब्दवाच्यत्वादिसकलोपाधिसम्पर्कशून्यं यत् स्वरूपं तस्य = निरुपाधिकात्मस्वरूपस्य निर्विकल्पानुभवः स्पर्श उच्यते ।
उपलम्भः =
संवेदनमात्रं = मानसिकपरिश्रममात्र अभव्यानामपि न दुर्लभम् ।
=
->
स्पर्शः पुनः अविलम्बेन स्वकार्यं = स्वसाध्यं फलं ददाति यः स तथा । प्रकृते च ध्येयगुणमयत्वोत्तरकालीनस्पर्शयोग्यस्य फलं परमात्मभावप्राप्तिरवगन्तव्या, तदुक्तं योगशास्त्रे श्रीहेमचन्द्रसूरिभिः श्रयते सुवर्णभावं सिद्धरसस्पर्शतो यथा | लोहं । आत्मध्यानादात्मा परमात्मत्वं तथाऽऽप्नोति ॥ <- [१२ / ११] इति । सूक्ष्मार्थाऽऽलोचनोत्तरकालीन - स्पर्शयोगे चैव प्रश्नव्याकरणसूत्रोक्तं -> से संजते विमुत्ते निस्संगे निष्परिग्गहरुई निम्ममे निन्नेहबंधणे सव्वपावविरए, वासीचंदणसमाणकणे, | समतिणमणि-मुत्ता-लेडु-कंचणे, समे य माणावमाणणाए, समियरए, समितरागदोसे, समिए समितीसु, सम्मदिट्ठी, समे य जे सव्वपाणभूतेसु, से हु 'समणे' सुयधारण उज्जुए संजए सुसाहू <- - [२/५/९] इति सुसाधुलक्षणमुपपद्यते ॥ १२ / १५ ॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> यद्वत् व्याध्यभिभूतः तेन निर्व्विण्णः तत्क्रियां यत्नात् सम्यक् करोति तद्वद् दीक्षित इह साधुसच्चेष्टाम् ॥१२/१६ ॥
કે ‘જેના દ્વારા વસ્તુતત્ત્વની સ્પર્શના થાય તે સ્પર્શ કહેવાય' આવી સ્પર્શની વ્યુત્પત્તિ છે. આનાથી ભિન્ન બોધ તો કથંચિત્ કોઈક સ્વરૂપે વસ્તુગ્રાહક હોવા છતાં પ્રમાણથી નિશ્ચય કરવા યોગ્ય સંપૂર્ણ અર્થનું ગ્રાહક ન હોવાથી અનિશ્ચિત એવું તે સંવેદનમાત્ર છે. અર્થાત્ તે તત્ત્વનિશ્ચયશૂન્ય અસ્પર્શે નામનું જ્ઞાન છે. સંવેદનમાત્ર = અસ્પર્શ જ્ઞાન નિષ્ફળ પણ થાય. જ્યારે સ્પર્શ = તત્ત્વનિશ્ચય તો વિના વિલંબે પોતાના કાર્યસ્વરૂપ ફળને આપે છે. સ્પર્શ અને અસ્પર્શજ્ઞાનમાં આ વિશેષતા છે. [૧૨/૧૫]
વિશેષાર્થ :- જ્ઞેય વસ્તુનો અનેક વિશેષ પ્રાતિસ્તિક ધર્મસ્વરૂપે તથા હેય અને ઉપાદેય વસ્તુનો અધિકારીવિશેષ, દેશ, કાલ, અવસ્થાને આશ્રયીને તેમ જ હેતુ-સ્વરૂપ-ફલની અપેક્ષાએ હેયત્વ કે ઉપાદેયત્વસ્વરૂપે પ્રમાણ દ્વારા નિશ્ચય થાય તેવા તત્ત્વજ્ઞાનને સ્પર્શ કહેવાય, કારણ કે તથાવિધ તત્ત્વજ્ઞાન દ્વારા વસ્તુના વાસ્તવિક સ્વરૂપને સ્પર્શી શકાય છે. ઉપરોક્ત રીતે જે તત્ત્વજ્ઞાન ન થાય પરંતુ યત્કિંચિત્ ધર્મરૂપે વસ્તુનું ભાન થાય તે અસ્પર્શ કહેવાય. જાણ્યા છતાં ન જાણ્યા જેવું. દા.ત. ‘આ ઘડો છે' એવું જ્ઞાન = ઘટત્વપ્રકારક ઘટજ્ઞાન, આના દ્વારા વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય થતો નથી. જ્યારે ‘આ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવની અપેક્ષાએ ઘડો છે, પર વ્યાદિની અપેક્ષાએ ઘડો નથી.' આવું જ્ઞાન વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો પ્રમાણથી નિશ્ચય કરાવે છે. તે
ते 'घटः सन्' आवो जो = अस्पर्शज्ञान वस्तुना यथार्थ स्वरूपनो निश्रय नधी शवतो. ल्यारे 'घटद्रव्यं (घटत्वेन) स्वरूपेण सत्, पररूपेण असत्, स्वरूपेण पररूपेण च सदसद्, स्वरूप पररूपोभयापेक्षया अवक्तव्यः...' त्याहि सप्तमंत्री रूपे के तत्त्वज्ञान થાય છે તે વસ્તુના વાસ્તવિક સ્વરૂપનો નિશ્ચય કરાવે છે. આ રીતે હેય અને ઉપાદેય વસ્તુના પણ તત્ત્વજ્ઞાન = સ્પર્શ અને અતત્ત્વજ્ઞાન = અસ્પર્શ સંબંધી વિચાર કરવો. સ્પર્શ અને અસ્પર્શ વચ્ચે આ ભેદ = વિશેષતા રહેલ છે. ‘અસ્પર્શ' શબ્દમાં ‘અ’ વર્ણ = नम પર્યુદાસપ્રતિષેધ અર્થમાં છે, પ્રસજ્યપ્રતિષેધ અર્થમાં નહિ. માટે ‘અસ્પર્શ’ શબ્દનો અર્થ થશે સ્પર્શથી ભિન્ન હોતે છતે સ્પર્શસજાતીય, अर्थात् स्पर्श मित्र मेवं ज्ञान, नहि घटपटाहि वायम्वर्गे आ पातनी प्यास राषो. [ १२ / १५ ]
સંવેગ અને સ્પર્શના સંબંધથી = લાભથી જેને દીક્ષાનો ભાવ પરિણમ્યો છે તે સાધુ જે કરે છે તેને મૂલકારથી જણાવે છે. માથાર્થ ઃ- રોગથી નિર્વેદ પામેલ રોગગ્રસ્ત માણસ જેમ રોગની ચિકિત્સા આદરથી સારી રીતે કરે છે તેમ પ્રસ્તુતમાં દીક્ષિત થયેલ વ્યક્તિ સાધુની સારી ક્રિયાને કરે છે. [૧૨/૧૬]
१. मुद्रितप्रती 'यदा नि....' इति पाठ: ।
Jain Education International
=
For Private & Personal Use Only
www.jainelibrary.org