________________
08 ज्ञेयहेयोपादेयगोचरस्पर्शस्वरूपप्रकाशनम् 8 स्पर्शस्य लक्षणं फलातिशयथाह -> 'स्पर्श' इत्यादि ।
स्पर्शस्तत्तत्त्वाप्तिः संवेदनमात्रमविदितं त्वन्यत् । वन्ध्यमपि स्यादेतत्स्पर्शस्त्वक्षेपतत्फलः ॥१२/१५॥ तस्य = विवक्षितस्य वस्तुनः तत्त्वं = अनारोपितरूपं तस्य आप्तिः = उपलम्भः स्पर्शः, स्पृश्यतेऽनेन वस्तु
= कल्याणकन्दली -> बहिरन्तश्च समन्तात् चिन्ताचेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ १२/२५] इयमेव || तन्मयता परमात्म-प्रकाशपदेन प्रतिपाद्यते, तदुक्तं तत्त्वानुशासने -> स्वाध्यायाद् ध्यानमध्यास्तां ध्यानात् स्वाध्यायमामनेत् ।। ध्यान-स्वाध्याय-संपत्त्या परमात्मा प्रकाशते ।। - [३/७] इति । यथोक्तं विष्णुपुराणे अपि -> स्वाध्याययोगसम्पत्त्या परमात्मा प्रकाशते <- [६/६/२] । योगः = ध्यानयोगो बोध्यः, अन्यथा ध्येयस्वरूपानाविर्भावात् । इदमेवाऽभिप्रेत्य बृहदारण्यकोपनिषदि अपि -> ब्रह्मैव सन् ब्रह्माऽप्येति «- [४/४/६] इत्युक्तम् ।
इदश्वावधेयं साधुरेवोत्तमध्यानाधिकारी, सर्व-सावद्यनिवृत्तत्वात् । तदुक्तं अष्टकप्रकरणे -> ऋषीणामुत्तमं ह्येतनिर्दिष्टं परमर्षिभिः । हिंसादोषनिवृत्तानां व्रतशीलविवर्धनम् ।। - [२/७] 'एतत् = ध्यानस्वरूपं भावस्नानम्' । योगबिन्दौ अपि -> चारित्रिणस्तु विज्ञेयः शुद्धयपेक्षो यथोत्तरम् । ध्यानादिरूपो नियमात्, तथा तात्त्विक एव तु ॥३७२|| <- इत्युक्तम् । अध्यात्मतत्त्वालोके न्यायविजयेनाऽपि -> निर्भीतको निश्चलनासिकाग्रदृष्टिः प्रसन्नाननपुण्डरीकः । श्लिष्टौष्ठयुग्मो रदनै रदांश्चाsस्पृशन् सुसंस्थान इतप्रमादः ।। स्पृहाविमुक्तो निजभूघनेऽपि प्रभूतसंवेगसरोनिमग्नः । अमात्रकारुण्यपदं भवश्रीपराङ्मुखो हर्षयितेक्षमाणान् ॥ एवंविधो निष्ठितकर्मयोगः श्रीज्ञानयोगेन समाहितात्मा। ध्याने प्रवेशं कुरुते सुधारकर्माटवीज्वालनदाववह्नौ ॥ [६/९-१०-११] - इति । ज्ञानार्णवे शुभचन्द्रेण -> मुमुक्षुर्जन्मनिर्विण्णः शान्तचित्तो वशी स्थिरः । जिताक्षः संवृतो धीरो ध्याता शास्त्रे प्रशस्यते || - [४/६] इति यदुक्तं तत्र मुमुक्षुत्वेन रूपेण मुनिनिर्देशोऽवगन्तव्यः । तदुक्तं तत्रैवाग्रे -> ध्यानसिद्धिर्मता सूत्रे मुनीनामेव केवलम् <-५/१९ ज्ञाना.) । ध्यानञ्चात्र धर्म्य शुक्लञ्चावसेयम् । ते च तत्त्वार्थादौ चतुर्विधत्वेनोपदर्शिते संक्षेपतः अन्यत्र च दशविधं प्रोक्तं धर्मध्यानम् । तद्यथा - अपायोपायजीवाजीवविपाकविरागभवसंस्थानाज्ञाहेतुविचयानीति व्यक्तं सम्मतितर्कवृत्ति-स्याद्वादकल्पलतादौ [सं.त.३/६७ पृ.७५६-स्या.क.स्त.९] ॥१२/१४॥
मूलग्रन्थे दण्डान्वयस्त्वेवम् -> स्पर्शः = तत्तत्त्वाप्तिः । अन्यत् तु अविदितं संवेदनमात्रम् । एतत् वन्ध्यमपि स्यात् । स्पर्शस्तु अक्षेपतत्फलः ॥१२/१५॥ तस्य = अनारोपितस्वरूपस्य उपलम्भः = प्रमाणपरिच्छेद्यैः सर्वैः प्रकारैः निश्चयः स्पर्श इति कथ्यते । अयमाशयः ‘घटद्रव्यं स्वरूपेण सत्, पररूपेणाऽसत्, स्वरूपेण पररूपेण च सदसत्, स्वरूप-पररूपोभयापेक्षया त्ववक्तव्यः...' इत्यादिसप्त-भङ्गीप्रकारेण ज्ञेयनिश्चयः तथा देश-काल-पुरुषावस्थोपयोगाद्यपेक्षया हेतु-स्वरूप-फलमुखेन यथावस्थितोत्सर्गापवादवर्ती हेयोपादेयगोचरः सन्निश्चयः प्रकृते स्पर्शपदेनाभिमतः । एतत्कारणं साक्षात् तन्मयत्वं परम्परया च विनय इत्यवगन्तव्यम् । तदक्तं विनयद्वात्रिंशिकायां -> इत्थं समाहिते स्वान्ते विनयस्य फलं भवेत् । स्पर्शाख्यं स हि = એકાકાર-અવગાહી કહેવાય. વચ્ચે વચ્ચે બીજી કોઈ વસ્તુનો વિચાર ન આવે કે પરમાત્માના વીતરાગતા સિવાયના અન્ય અનંત જ્ઞાન-અનંતશક્તિ-દેવેન્દ્રપૂજ્યતા - જગરુત્વ વગેરે ગુણ ધર્મનું ભાન ન થાય એવી વીતરાગરૂપે પરમાત્માના વિચારની જે ધારા ચાલે તે તાત્ત્વિક ધ્યાન કહેવાય. પરમાત્માના અનેક ગુણોનું કે તેમના જીવનની અનેક ઘટનાનું ઊંડાણથી ભાન થાય તો તે પરમાત્માનું ચિંતન કહેવાય, ધ્યાન નહિ. આ ધ્યાન જ્યારે અભ્યાસ દ્વારા આત્મસાત્ થાય ત્યારે પરમાત્માનો જે વીતરાગતા ગુણ છે તેનાથી વ્યાપ્ત = તન્મય = વીતરાગતામય થવા દ્વારા પરમાત્મમય થવાય છે. ધ્યાનની પરિપકવ દશાનો આ અનુભવ છે.
અહીં આ વાત ખાસ ધ્યાનમાં રાખવી કે દીક્ષા લીધા પછી પ્રારંભમાં પ્રધાનતયા સ્વાધ્યાયપારાયણમાં સતત પ્રવૃત્તિ થાય છે, કારણ કે મુખ્યતયા સતત ધ્યાનના અધિકારી મોટા ભાગે ઉપરની કક્ષાના યોગીઓ જ હોય છે. એવું સંથકાર આગળ [૧૪/૧૪ By-૩૩] કહેશે. માટે સૂત્ર-અર્થ દ્વારા આગમનો અભ્યાસ થતો હોય તે દિવસોમાં ધર્મધ્યાનમાં ગૌણ પ્રવૃત્તિ સાધુ જરૂર કરે પરંતુ
મુખ્યરૂપે નહિ. ૧૨-૧૨ વર્ષ અથવા ગુરુ આજ્ઞા મુજબની સમય મર્યાદામાં સૂત્ર-અર્થનો અભ્યાસ થયા બાદ ગુરુ આજ્ઞા મેળવીને પ્રધાનતયા Bબાનમાં સતત પ્રવૃત્તિ સર્વવિરતિધર કરે. ધ્યાનથી શ્રમિત થાય ત્યારે ફરી સ્વાધ્યાયમાં ઝૂકાવે, તો તોપલબ્ધિ થાય.[૧૨/૧૪] [૧૪ મા શ્લોકમાં જેની વાત કરવામાં આવી હતી તે સ્પર્શના લક્ષાણને અને ફલાતિશય ગ્રંથકારશ્રી જણાવે છે.
* २पर्श = तत्वज्ञान * ગાથાર્થ :- વસ્તુના સ્વરૂપનું જ્ઞાન = સ્પર્શ. આનાથી ભિન્ન તો ન જાગેલા જેવું = અનિશ્ચિત માત્ર જ્ઞાન કહેવાય. આ નિષ્ફળ પણ થાય. સ્પર્શ તો વિના વિલંબે પોતાના ફળને આપે છે. [૧૨૧૫] ટીકાર્ય :- વિવક્ષિત વસ્તુનું જે અનારોપિત = વાસ્તવિક સ્વરૂપ હોય તેનો બોધ = યથાર્થ નિશ્ચય સ્પર્શ કહેવાય, કારણ
Jain Education Interational
For Private & Personal Use Only
www.jainelibrary.org